કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૧. મૌન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 10: Line 10:
::મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ
::મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ
::તરંગની વર્તુલશૃંખલામાં.
::તરંગની વર્તુલશૃંખલામાં.
બામણા, ઓગસ્ટ ૧૯૩૨
બામણા, ઓગસ્ટ ૧૯૩૨
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૨૩૮)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૨૩૮)}}
</poem>
</poem>

Revision as of 12:44, 16 December 2021

૧. મૌન


૧. મૌન

મારા અરે મૌનસરોવરે આ
કો ફેંકશો ના અહીં શબ્દકાંકરી;
મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ
તરંગની વર્તુલશૃંખલામાં.

બામણા, ઓગસ્ટ ૧૯૩૨
(સમગ્ર કવિતા, પૃ. ૨૩૮)