નિરંજન/૩૩. વિજયની ગ્લાનિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૩. વિજયની ગ્લાનિ|}} {{Poem2Open}} `જેઠ મહિનામાં લગ્ન નહીં થઈ શકે. હુ...")
 
No edit summary
 
Line 18: Line 18:
જવાબ એક જ હતો: નિરંજન તો દયાથી દોરાઈને આ લગ્ન કરતો હતો, પ્રેમથી પ્રેરાઈને નહીં. એ વાતની સરયુને જાણ નહોતી. એને તો યાદ હતી નિરંજનની બે મોટી મોટી આંખો. એ આંખોનાં અમી ઉપર `દયા' અથવા `પ્રેમ' જેવું કોઈ લેબલ નહોતું. યુવાનનાં નેત્રોમાં પ્રેમ અને દયા બંનેની નોખનોખી ભાષાઓ હોય છે, એવી સરયુને સમજ પણ નહોતી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૩૨. પામરતાની મીઠાશ
|next = ૩૪. નવું લોહી
}}
18,450

edits