સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બધી રીતે તકલીફ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આસામયિકચલાવવુંએકોઈમનોરંજનનીબાબતનથી… અમેટુચકાછાપીએતો...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
આસામયિકચલાવવુંએકોઈમનોરંજનનીબાબતનથી… અમેટુચકાછાપીએતોવાચકોકહેછેકે, તમેમૂર્ખછો; અનેટુચકાનછાપીએતોકહેછેકે, તમેવધુપડતાગંભીરછો. બહારથીઆવતીકૃતિઓઅમેનછાપીએતોકહેવાયછેકે, તમનેપ્રતિભાપારખતાંઆવડતુંનથી; અનેઅમેએવીકૃતિઓછાપીએતોસામયિકમાંકચરોછપાયછેએમકહીનેનાકનુંટીચકુંચડાવાયછે. કોઈનીકૃતિનેમઠારીએતોઅમેજરૂરકરતાંવધારેભૂલોશોધનારાકહેવાઈએછીએ; અનેકૃતિનેમઠારીએનહિતોકહેવાયછેકે, તમેતેસંપાદનકરોછોકેઊંઘોછો?
 
બીજાંસામયિકોમાંથીલઈનેઅમેકૃતિઓછાપીએતોકહેવાયછેકે, તમેઆળસુછોઅનેજાતેલખવાથીબચવામાંગોછો. અમેજાતેલખીએતોઅમારાપરએવોઆરોપમઢવામાંઆવેછેકે, તમનેમાત્રતમારુંજલખાણપસંદપડેછે! હવેકદાચકોઈકહેકેઆકૃતિઅમેબીજાસામયિકમાંથીલીધીછે — તોહા, લીધીછે!
આ સામયિક ચલાવવું એ કોઈ મનોરંજનની બાબત નથી… અમે ટુચકા છાપીએ તો વાચકો કહે છે કે, તમે મૂર્ખ છો; અને ટુચકા ન છાપીએ તો કહે છે કે, તમે વધુ પડતા ગંભીર છો. બહારથી આવતી કૃતિઓ અમે ન છાપીએ તો કહેવાય છે કે, તમને પ્રતિભા પારખતાં આવડતું નથી; અને અમે એવી કૃતિઓ છાપીએ તો સામયિકમાં કચરો છપાય છે એમ કહીને નાકનું ટીચકું ચડાવાય છે. કોઈની કૃતિને મઠારીએ તો અમે જરૂર કરતાં વધારે ભૂલો શોધનારા કહેવાઈએ છીએ; અને કૃતિને મઠારીએ નહિ તો કહેવાય છે કે, તમે તે સંપાદન કરો છો કે ઊંઘો છો?
{{Right|[ઇંગ્લેંડનામાસિક‘કુરિયર’ પરથીઅનુવાદિત :૧૯૭૮]}}
બીજાં સામયિકોમાંથી લઈને અમે કૃતિઓ છાપીએ તો કહેવાય છે કે, તમે આળસુ છો અને જાતે લખવાથી બચવા માંગો છો. અમે જાતે લખીએ તો અમારા પર એવો આરોપ મઢવામાં આવે છે કે, તમને માત્ર તમારું જ લખાણ પસંદ પડે છે! હવે કદાચ કોઈ કહે કે આ કૃતિ અમે બીજા સામયિકમાંથી લીધી છે — તો હા, લીધી છે!
{{Right|[ઇંગ્લેંડના માસિક ‘કુરિયર’ પરથી અનુવાદિત : ૧૯૭૮]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:59, 7 October 2022


આ સામયિક ચલાવવું એ કોઈ મનોરંજનની બાબત નથી… અમે ટુચકા છાપીએ તો વાચકો કહે છે કે, તમે મૂર્ખ છો; અને ટુચકા ન છાપીએ તો કહે છે કે, તમે વધુ પડતા ગંભીર છો. બહારથી આવતી કૃતિઓ અમે ન છાપીએ તો કહેવાય છે કે, તમને પ્રતિભા પારખતાં આવડતું નથી; અને અમે એવી કૃતિઓ છાપીએ તો સામયિકમાં કચરો છપાય છે એમ કહીને નાકનું ટીચકું ચડાવાય છે. કોઈની કૃતિને મઠારીએ તો અમે જરૂર કરતાં વધારે ભૂલો શોધનારા કહેવાઈએ છીએ; અને કૃતિને મઠારીએ નહિ તો કહેવાય છે કે, તમે તે સંપાદન કરો છો કે ઊંઘો છો? બીજાં સામયિકોમાંથી લઈને અમે કૃતિઓ છાપીએ તો કહેવાય છે કે, તમે આળસુ છો અને જાતે લખવાથી બચવા માંગો છો. અમે જાતે લખીએ તો અમારા પર એવો આરોપ મઢવામાં આવે છે કે, તમને માત્ર તમારું જ લખાણ પસંદ પડે છે! હવે કદાચ કોઈ કહે કે આ કૃતિ અમે બીજા સામયિકમાંથી લીધી છે — તો હા, લીધી છે! [ઇંગ્લેંડના માસિક ‘કુરિયર’ પરથી અનુવાદિત : ૧૯૭૮]