રા’ ગંગાજળિયો/૨૭. દોસ્તી તૂટી: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૨૭. દોસ્તી તૂટી|}} {{Poem2Open}} મોણિયા ગામ ઉપર ભળકડિયો તારો ઝબૂકતો..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 41: Line 41:
<poem>
<poem>
માયલા વચન વિસારે
માયલા વચન વિસારે
જો તું જૂને જીશ!
જો તું જૂને જીશ!
તો રા’ને ને તોળે રીસ
તો રા’ને ને તોળે રીસ
નાગાજણ! નવી થિશે.
નાગાજણ! નવી થિશે.
“નાગાજણ, આજ જૂનાગઢમાં તારે ને રા’ને મોટાં રૂસણાં થાશે, મ જા! મ જા!”
“નાગાજણ, આજ જૂનાગઢમાં તારે ને રા’ને મોટાં રૂસણાં થાશે, મ જા! મ જા!”
નાગાજણનો ઘોડો ઊપડતાંની વારે જ વેગે ચડી ગયો હતો. આજનો ઘોડો નવીન હતો. ન્યાતના ભાઈઓ નાગાજણને માટે દેવાંગી વછેરો લઈ આવ્યા હતા. તે પર તીર માફક છૂટેલા નાગાજણે નાગબાઈનાં આ વેણ બરોબર સરખાં સાંભળ્યાં નહીં.
નાગાજણનો ઘોડો ઊપડતાંની વારે જ વેગે ચડી ગયો હતો. આજનો ઘોડો નવીન હતો. ન્યાતના ભાઈઓ નાગાજણને માટે દેવાંગી વછેરો લઈ આવ્યા હતા. તે પર તીર માફક છૂટેલા નાગાજણે નાગબાઈનાં આ વેણ બરોબર સરખાં સાંભળ્યાં નહીં.