સત્યની શોધમાં/૬. પ્રોફેસરનું તત્ત્વજ્ઞાન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૬. પ્રોફેસરનું તત્ત્વજ્ઞાન|}} {{Poem2Open}} સવારે ઊઠીને એ પીઠા ઉપર...")
 
No edit summary
 
Line 86: Line 86:
શામળ ગયો. પ્રોફેસર પોતાના ટેબલ પર કામે ચડ્યા. એની સામે પોતાના નવા લખેલ પુસ્તકની હસ્તલિખિત જાડી પ્રત હતી. એના ઉઘાડા પાના પર મોટે અક્ષરે લખ્યું હતું: ‘પ્રકરણ ૫૩મું: બેકારી અને સામાજિક જવાબદારી’. એ મથાળાની સામે પ્રોફેસર ચંદ્રશેખર તાકી રહ્યા – તાકી જ રહ્યા.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૫. તેજુની બા
|next = ૭. દિત્તુભાઈ
}}
18,450

edits