સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/દરિયોકહોતોદેખાડીદઉં: Difference between revisions
Created page with "<poem> દરિયોકહોતોદેખાડીદઉં, પણમોજાંનેચીંધવાંસ્હેલાંનથી. જંગલનેઝાડ..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
દરિયો કહો તો દેખાડી દઉં, પણ મોજાંને ચીંધવાં સ્હેલાં નથી. | |||
જંગલ ને ઝાડપાન વીંધી હું દઉં, પણ પાણીને વીંધવાં સ્હેલાં નથી. | |||
</poem> | </poem> | ||