સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/જોકેસમયનીપાર: Difference between revisions
Created page with "<poem> જોકેસમયનીપારહુંકાયમનથીરહ્યો, હુંઆસમયમાંછું—એમનેભ્રમનથીરહ્..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
જોકે સમયની પાર હું કાયમ નથી રહ્યો, | |||
હું આ સમયમાં છું—એ મને ભ્રમ નથી રહ્યો. | |||
એવું નથી કે સુખનો સમુંદર છે ચોતરફ; | |||
હું ક્યાં સુખી છું?—એવો મને ગમ નથી રહ્યો. | |||
</poem> | </poem> | ||