સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/ઝંખ્યુંહતુંમિલન: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> ઝંખ્યુંહતુંમિલનતેહવેસામટુંમળ્યું, ગર્દીઘણીવધીછેજનાજાનીઆસપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ઝંખ્યું હતું મિલન તે હવે સામટું મળ્યું, | |||
ગર્દી ઘણી વધી છે જનાજાની આસપાસ. | |||
સાચો વિસામો રહી ગયો મઝધારમાં, હવે | |||
શાંતિનો થોડો ડોળ કિનારાની આસપાસ. | |||
</poem> | </poem> |
Latest revision as of 10:23, 30 September 2022
ઝંખ્યું હતું મિલન તે હવે સામટું મળ્યું,
ગર્દી ઘણી વધી છે જનાજાની આસપાસ.
સાચો વિસામો રહી ગયો મઝધારમાં, હવે
શાંતિનો થોડો ડોળ કિનારાની આસપાસ.