યુગવંદના/સલામો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સલામો|}} સલામો કરું બીજના ચાંદને સલામો જમીં આસમાં હો તને! સ...")
 
No edit summary
Line 20: Line 20:
ગયા વીફરી, રે ફના કાં ગમે!
ગયા વીફરી, રે ફના કાં ગમે!
{{Right|૧૯૪૦}}
{{Right|૧૯૪૦}}
<br>
{{HeaderNav2
|previous = ફાટશે અગ્નિથંભો ને –
|next = સલામો
}}

Revision as of 15:39, 27 January 2022


સલામો

સલામો કરું બીજના ચાંદને સલામો જમીં આસમાં હો તને! સલામો ચમનને ને વેરાનને ઉછેર્યો તમે એક ઇન્સાનને. દીઠાં છે ન કાશી કે કાબા અમે, કુરાનો પુરાણો પઢ્યાં નૈ અમે, ન નાપાક કે પાકના ભેદની કિતાબો અમે ઉમ્રભરમાં ભણી. અમે જે હતા ઢૂંઢતા તે જડ્યું અહીં એક ઇન્સાનને દિલ ભર્યું નયન નીતર્યું ને સબકથી સર્યું નૂરે-વસ્લ:* એણે વતનને ધર્યું. અમો મિસ્કિનોને શી દૌલત મળી! ગરૂરી વધી નૈ, ગઈ ઓગળી. હતા કંજૂસો કાળજૂના અમે, ગયા વીફરી, રે ફના કાં ગમે! ૧૯૪૦