વાસ્તુ/4: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|ચાર|}} {{Poem2Open}} ‘ભાખરીને તો તું અડ્યો જ નહિ?’ અમૃતાએ પૂછ્યું. ક..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 56: Line 56:
અમૃતાના હૃદયમાંથીય જાણે અસંખ્ય પાંખોના ફફડાટ સાથે કોઈ પંખીના મૂંગા ક્રન્દનના વીંધી નાખતા સૂર જાગી ઊઠ્યા ને ભીતરના કોક અડીખમ ગઢના કાંગરા ખરવા લાગ્યા હોય એવી લાગણી થઈ આવી. થયું – કોક કાપી નાખે એ અગાઉ જો આખેઆખા વૃક્ષને મારી છાતીમાં છુપાવી શકાતું હોય તો?  

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 3
|next = 5
}}