વાસ્તુ/17: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|સત્તર|}} {{Poem2Open}} અમૃતાના પપ્પા ખૂબ જાણીતા ન્યાયાધીશ. તે અપર્..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 86: Line 86:
બાને મન થઈ આવેલું કે સંજય-અમૃતા ન સાંભળે એમ એના પપ્પાને કહું કે સંજયની જિંદગી જો બચતી હોય તો એને અમેરિકા મોકલવાનું જલદી ગોઠવો. લોન પેટે પૈસા સ્વીકારવા માટે હું બેયને સમજાવીશ… પણ પછી હૈયા પર જાણે ઘંટીનું પડ મૂકી રાખ્યું…

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 16
|next = 18
}}