અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/સમુદ્ર પ્રતિ ઉક્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં; કૌસ્તુભ કામદુધા ક...") |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | |||
{{Center|''ઇંદ્રવિજય છંદ''}} | |||
રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં; | રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં; | ||
કૌસ્તુભ કામદુધા કરી રાજથી, રત્ન રૂડું ધનવંતરિ ધારૂં; | કૌસ્તુભ કામદુધા કરી રાજથી, રત્ન રૂડું ધનવંતરિ ધારૂં; | ||
એકથકી ગુણ એક વશેક, વિવેકથકી કદી વાત વિચારૂ; | એકથકી ગુણ એક વશેક, વિવેકથકી કદી વાત વિચારૂ; | ||
ફાર્બસ સાહેબ તો સરવોપરિ, રત્ન હતું રતનાગર તારૂં. ૫૭ | ફાર્બસ સાહેબ તો સરવોપરિ, રત્ન હતું રતનાગર તારૂં. ૫૭ | ||
</poem> |
Revision as of 16:57, 16 June 2021
ઇંદ્રવિજય છંદ
રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં;
કૌસ્તુભ કામદુધા કરી રાજથી, રત્ન રૂડું ધનવંતરિ ધારૂં;
એકથકી ગુણ એક વશેક, વિવેકથકી કદી વાત વિચારૂ;
ફાર્બસ સાહેબ તો સરવોપરિ, રત્ન હતું રતનાગર તારૂં. ૫૭