અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નર્મદ/અવસાન-સંદેશ: Difference between revisions

HardikSoni (talk | contribs)
Created page with "<poem> નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક. ટેકo યથાશક્તિ રસપાન કરા..."
 
HardikSoni (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક. ટેકo
નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક. ટેકo<br>
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી, — રસિકડાંo
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી, — રસિકડાંo
પ્રેમી અંશને રુદન આવશે, સઠ હરખાશે મનથી, — રસિકડાંo
પ્રેમી અંશને રુદન આવશે, સઠ હરખાશે મનથી, — રસિકડાંo