સૌરાષ્ટ્રની રસધાર-4/હોથલ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|હોથલ| }} {{Poem2Open}} <small>[પ્રેમશૌર્યની કોઈ વિરલ પ્રતિમાસમી, સ્ત્રી...")
 
No edit summary
Line 46: Line 46:
</Center>
</Center>
</poem>
</poem>
{{Poem2Open}}
[આહાહા! વિધાતાએ તો મારી અને ઓઢાની જ જોડી સરજી. પણ મારાં માવતર ભૂલ્યાં.]
“માતાજી! મારા જીવતરનાં જાનકીજી! તમે મારા મોટાભાઈના કુળઉજાળણ ભલે આવ્યાં,” એમ કહીને લખમણજતિ જેવા ઓઢાએ માથું નમાવ્યું.
“હાં, હાં, હાં, ઓઢા જામ, રે’વા દો,” એમ કહી ભોજાઈ દોડી, હાથ ઝાલીને દેવરને ઢોલિયા ઉપર બેસાડવા માંડી —
{{Poem2Close}}
<poem>
<Center>
'''ઓઢા મ વે ઉબરે, હી પલંગ પિયો,'''
'''આધી રાતજી ઊઠિયાં, ઓઢો યાદ અયો.'''
</Center>
</poem>
{{Poem2Open}}
[એ ઓઢા જામ, તું સાંભર્યો અને અધરાતની મારી નીંદર ઊડી ગઈ છે. થોડા પાણીમાં માછલું ફફડે તેમ ફફડી રહી છું. આવ, પલંગે બેસ. બીજી વાત મેલી દે.]
ઓઢો ભોજાઈની આંખ ઓળખી ગયો. દેવતા અડ્યો હોય ને જેમ માનવી ચમકે એમ ચમકીને ઓઢો આઘો ઊભો રહ્યો. “અરે! અરે, ભાભી!”
{{Poem2Close}}
<poem>
<Center>
હી પલંગ હોથી હીજો, હોથી મુંજો ભા,
તેંજી તું ઘરવારી થિયે, થિયે અસાંજી મા.
</Center>
</poem>
{{Poem2Open}}
[તારા ભરથાર હોથીનો આ પલંગ છે. અને હોથી તો મારો ભાઈ, એની તું ઘરવાળી. અરે, ભાભી, તું તો મારે માતાના ઠેકાણે.]
{{Poem2Close}}
<poem>
<Center>
'''ચૌદ વરસ ને ચાર, ઓઢા અસાં કે થિયાં,'''
'''નજર ખણી નિહાર, હૈડાં ન રયે હાકલ્યાં.'''
</Center>
</poem>
{{Poem2Open}}
[ભાભી બોલી : મને અઢાર જ વર્ષ થયાં છે. નજર તો કર, મારું હૈયું હાકલ્યું રહેતું નથી.]
{{Poem2Close}}
<poem>
<Center>
ગા ગોરણી ગોતરજ, ભાયાહંદી ભજ,
એતાં વાનાં તજ્જિએ, ખાધોમાંય અખજ.
</Center>
</poem>
{{Poem2Open}}
[ઓઢે કહ્યું : એક તો ગાય, બીજી ગોરાણી, ત્રીજી સગોત્રી અને ચોથી ભાઈની સ્ત્રી, એ ચારેય અખાજ કહેવાય.]
ઓઢો પાછો વળ્યો. અગ્નિની ઝાળ જેવી ભોજાઈ આડી ફરી. બાહુ પહોળા કર્યા. ઓઢાએ હાથ જોડીને કહ્યું કે —
{{Poem2Close}}
26,604

edits