સોરઠને તીરે તીરે/૫. ‘મોતી બૂડ્યું મોરણે’: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૫. ‘મોતી બૂડ્યું મોરણે’|}} {{Poem2Open}} "બસ? વિવાહ પછી માસ પંદર દિવસ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 37: Line 37:
“દરિયાની વાતું?” સુકાન થોભીને ઊંચે બેઠેલ સામતના શ્યામ ચહેરા ઉપર પીળી દંતાવળીની ભાત ઊઠી. એની તીણી છતાં ફિક્કી દેખાતી આંખો એના જર્જરિત ઊંડાં હાડકાંના માળખામાંથી ઊંચી આવી: "દરિયાની વાતું તે શી હોય, શેઠ? સત તો હવે એક ઈંણામાં - ઈ રતનાગરમાં જ રિયું છે, ઈણો ટેમ ઈ કેદીય ચૂકતો નથી. દિયાળે કે રાતે, ઈણી વીળ્ય ને ઈણાં આર એકસરખાં ચાલે છે. ઈ અમારી વહાણવટીઓની સાચી ઘડિયાળ છે. આજ તો સત બીજા કિનામાં રિયું છે, ભાઈ?”

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૪. દરિયાનાં દેવદેવીઓ
|next = ૬. એક-બે ભજનો
}}