26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
{{Space}}{{Space}}ટાંકાટેભાના અવસર ટાળજો, | {{Space}}{{Space}}ટાંકાટેભાના અવસર ટાળજો, | ||
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા! | પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા! | ||
લેખી જોખીને વળતર વાળજો; | {{Space}}{{Space}}લેખી જોખીને વળતર વાળજો; | ||
એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા! | એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા! | ||
Line 63: | Line 63: | ||
</poem> | </poem> | ||
== સખી! મારો સાયબો... == | |||
<poem> | |||
સખી! મારો સાયબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો | |||
{{Space}}હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં. | |||
એક તો માઝમ રાતની રજાઈ | |||
{{Space}}ધબકારે ધબકારે મારા પંડ્યથી સરી જાય, | |||
એકલી ભાળી પાતળો પવન | |||
{{Space}}પોયણાથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય; | |||
સખી! મારો સાયબો સૂનો એટલો કોના જેટલો | |||
{{Space}}હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પ્હેરવા દોડી જાઉં. | |||
એમ તો સરોવરમાં બોળી ચાંચ | |||
{{Space}}ને પછી પરબારો કોઈ મોરલો ઊડી જાય, | |||
આમ તો પછી ઝૂરતો કાંઠો | |||
{{Space}}એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય; | |||
સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો | |||
{{Space}}હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં. | |||
</poem> | |||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits