ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/નૅશનલ સેવિંગ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{Poem2Open}} ગામના ચોરા આગળ એક મોટર ઊભી છે. પાછલા ભાગમાંથી નીકળતો ધુમાડો, સ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
{{Center|'''નૅશનલ સેવિંગ'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
ગામના ચોરા આગળ એક મોટર ઊભી છે. પાછલા ભાગમાંથી નીકળતો ધુમાડો, સવારની રસોઈ થઈ રહ્યાની સાક્ષી પૂરી રહ્યો છે. હવામાં પ્રસરેલી સુગંધ મૂઠિયાં તળાવાની ચાડી ખાઈ રહી છે. કોઈ લીલાં મરચાં સાથે આવે છે તો કોઈ શાક સાથે. એક માણસ લસણ ફોલે છે તો બીજો મસાલો વાટવાનો પથ્થર ધુએ છે. નાયી દહીં સાથે હાજર થાય છે તો કુંભારને માથે પાણીનાં બેડાં છે… બેત્રણ ‘અફસરો’ અંદર-બહાર કરતા ધમાલમાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે.