18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,175: | Line 1,175: | ||
</poem> | </poem> | ||
== | == આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે == | ||
<poem> | |||
આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે | |||
હોડીમાં સ્હેજ સ્હેજ પાણી ભરાયાં, | |||
::: ને દરિયો આખોય ભયભીત છે! | |||
ઝૂકી ઝૂકીને આભ જોયા કરે કે ભૈ, | |||
::: કોની તે હાર, કોની જીત છે! | |||
ખડકની સાથે રોજ માથાં પછાડવાં, | |||
::: આ હોવાની ઘટના કરપીણ છે! | |||
::: આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે! | |||
છાલ્લકો જોરથી વાગે છે જેની તે | |||
::: બળબળતું જળ છે કે આગ છે? | |||
ગીતોની વચ્ચે જે રેશમની જેમ ફરે, | |||
::: મનગમતો લય છે કે નાગ છે? | |||
મધદરિયે પણ હું તો ભડકે બળું | |||
::: ને મારી હોડી પણ જાણે કે મીણ છે! | |||
::: આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે! | |||
</poem> | |||
== આખ્ખું આકાશ નીચે આવ્યું == | |||
<poem> | |||
પંખીની એકદમ તૂટી ગઈ પાંખ પછી આખ્ખું આકાશ નીચે આવ્યું; | |||
બાવળનું ઝાડ પણ પંખીને કાજ માગી છાંયડો ઉછીનો આજ લાવ્યું. | |||
ઘેલી નદીને આજ સપનું આવ્યું | |||
::: કે ભૈ દરિયો થયો છે સાવ ખાલી, | |||
આભલાની ડાળેથી ખરી ગયું પાંદડું | |||
::: ને આપે છે ધરતીને તાલી! | |||
હાથમાં રે આજ તો ઘેરાયાં વાદળ ને આંખમાં તે કૈંક અમે વાવ્યું; | |||
પંખીની એકદમ તૂટી ગઈ પાંખ પછી આખ્ખું આકાશ નીચે આવ્યું. | |||
પાંપણો અણીદાર એવી તો વાગી | |||
::: કે સપનાંને નીકળ્યું છે લોહી, | |||
ભીંતો બધીયે આજ કોણ જાણે કેમ | |||
::: પણ બારીના સળિયા પર મોહી! | |||
લીલેરા પાંદડાએ લીધી વિદાય, એને ડાળીની સાથે ન ફાવ્યું; | |||
પંખીની એકદમ તૂટી ગઈ પાંખ પછી આખ્ખું આકાશ નીચે આવ્યું. | |||
</poem> | |||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits