ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહમ્મદ માંકડ/તપ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{Poem2Open}} પ્રતાપગઢની સીમમાં ભરવાડ અને કોળી વચ્ચે ધીંગાણું થયું અને બે..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
{{Center|'''તપ'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રતાપગઢની સીમમાં ભરવાડ અને કોળી વચ્ચે ધીંગાણું થયું અને બે ભરવાડની લાશો ઢળી ગઈ ત્યારે દિવાળીને ગયે હજી માંડ માંડ પાંચ-સાત દિવસ થયા હતા. હુંસાતુંસી ઘણા વખતથી ચાલતી હતી. પણ બંને પક્ષો આમ ઓચિંતા જ સામસામા આવી જશે અને ફટાફટી થઈ જશે એમ કોઈએ માન્યું નહોતું. ગામમાં સમાચાર આવ્યા ત્યારે માણસોને આંચકો લાગી ગયો, શું કહો છો!