ઋણાનુબંધ/સ્નૅપશોટ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્નૅપશોટ|}} <poem> આજે ખુશ છું કેમ, એ તો નથી સમજાતું. આ ખુશીનો સ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો? | સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો? | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = જિંદગીની સાંકડી કેડી | |||
|next = મારી કવિતા | |||
}} |
Latest revision as of 06:57, 19 April 2022
સ્નૅપશોટ
આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.
આ ખુશીનો
સ્નૅપશોટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો?