ઋણાનુબંધ/એટલે…: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એટલે…|}} <poem> ઘર છે એટલે બારીઓ છે એટલે આકાશ છે એટલે પક્ષીઓ ઊડે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
એટલે આજ છે એટલે કાલ છે. | એટલે આજ છે એટલે કાલ છે. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કારણ કે | |||
|next = મારું ગણિત | |||
}} |
Latest revision as of 07:02, 19 April 2022
એટલે…
ઘર છે
એટલે બારીઓ છે એટલે આકાશ છે
એટલે પક્ષીઓ ઊડે છે એટલે પતંગ ચગે છે
એટલે કિલકિલાટ છે એટલે દોડાદોડ છે
એટલે બાળક પડે છે એટલે લોહી દડે છે
એટલે રુદન છે એટલે મા દોડી આવે છે
એટલે પ્રેમ છે એટલે પ્રાર્થના છે
એટલે આજ છે એટલે કાલ છે.