ઋણાનુબંધ/છતાંય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છતાંય|}} <poem> જન્મે મળેલા ને પછી ખોયેલા શરીરના એકાદ અવયવ વિન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
ભારત વિના…! | ભારત વિના…! | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ચંચલ જલ પર | |||
|next = કોણ કહે છે? | |||
}} |
Latest revision as of 09:41, 20 April 2022
છતાંય
જન્મે મળેલા
ને પછી ખોયેલા
શરીરના
એકાદ અવયવ વિના
જીવી શકાય
અને છતાંય
એની ખોટ સતત સાલે
એમ
હું જીવું—
ભારત વિના…!