ઋણાનુબંધ/લ્યો, નાવ કિનારે આવી!: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લ્યો, નાવ કિનારે આવી!|}} <poem> લ્યો, નાવ કિનારે આવી! મઝધારે મ્હા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
લ્યો, નાવ કિનારે આવી! | લ્યો, નાવ કિનારે આવી! | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = તારા બગીચામાં રહેતી ગઈ | |||
|next = અહો! મોરપીંછ-મંજીરા વાગે છે | |||
}} |
Latest revision as of 10:30, 20 April 2022
લ્યો, નાવ કિનારે આવી!
લ્યો, નાવ કિનારે આવી!
મઝધારે મ્હાલી એ મસ્તી એક ઈશારે લાવી.
ક્યાંક સાંજનો પવન
ને જળની માયા મમતા
સૂર્ય-ચંદ્રનાં કિરણ
હજી તો હૈયે રમતાં
જનમજનમની વાતો સઘળી સઢમાં દઈ સમાવી..
લ્યો, નાવ કિનારે આવી!
એક કિનારો મળ્યો
હવે તો સાવ નિરાંતે
રાત પછીના કોઈ
ઊઘડતા એક પ્રભાતે
નાવ ઊડશે નકી હવે તો સઢને પાંખ લગાવી
લ્યો, નાવ કિનારે આવી!