ઋણાનુબંધ/અહો! મોરપીંછ-મંજીરા વાગે છે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અહો! મોરપીંછ-મંજીરા વાગે છે|}} <poem> અહો! મોરપીંછ-મંજીરા વાગે છ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે. | ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = લ્યો, નાવ કિનારે આવી! | |||
|next = ફૂલ ખીલ્યું ને ઉપવનમાં | |||
}} |
Latest revision as of 10:30, 20 April 2022
અહો! મોરપીંછ-મંજીરા વાગે છે
અહો! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે
હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે
હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.