ઋણાનુબંધ/બાને પ્રશ્ન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાને પ્રશ્ન|}} <poem> બા તમે કહેલું કે બંધિયાર ઘરમાં એકલું લાગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
એકલું કેમ લાગે છે મને? | એકલું કેમ લાગે છે મને? | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = જાપાનીઝ મેપલ છોડ અને હું | |||
|next = મૃત્યુને | |||
}} |
Latest revision as of 10:45, 20 April 2022
બાને પ્રશ્ન
બા તમે કહેલું
કે
બંધિયાર ઘરમાં
એકલું લાગે
ત્યારે
પૂર્વની બારીઓ ખોલી નાંખજે
અને
ભીંતોને રંગી દેજે સવારના તડકાથી.
મેં આજે
પૂર્વની બારીઓ ખોલી નાંખી છે
અને
બધી ભીંતો
સોનેરી સોનેરી થઈ ગઈ છે
તોય બા,
એકલું કેમ લાગે છે મને?