26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. જ્યારે તમે નથી — સ્મૃતિશેષ સુરેશ દલાલ|}} {{Poem2Open}} આજે સુરેશ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 30: | Line 30: | ||
એક પુસ્તક એને અર્પણ કરતાં મેં લખ્યું છે: “તું મિત્ર મમતાભર્યો, જીવનમાં કવિતાભર્યો!” જીવનમાં આવી નિર્વ્યાજ અને મમતાભરી મૈત્રી મને સુરેશ આગળથી મળી, એ મારા જીવનનું મોટું સદ્ભાગ્ય હતું. હેતુ વિના હેત કરનાર એ પરમ મિત્રને અને આજે અમારી આગવી મૈત્રી યાદ કરતાં મારી આંખ સહેજે ભીની થાય છે. | એક પુસ્તક એને અર્પણ કરતાં મેં લખ્યું છે: “તું મિત્ર મમતાભર્યો, જીવનમાં કવિતાભર્યો!” જીવનમાં આવી નિર્વ્યાજ અને મમતાભરી મૈત્રી મને સુરેશ આગળથી મળી, એ મારા જીવનનું મોટું સદ્ભાગ્ય હતું. હેતુ વિના હેત કરનાર એ પરમ મિત્રને અને આજે અમારી આગવી મૈત્રી યાદ કરતાં મારી આંખ સહેજે ભીની થાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = . જલસાનો માણસ — સુરેશ દલાલ | |||
|next = ૩. એગ્નેસમાંથી મધર ટેરેસા | |||
}} | |||
edits