સોરઠી સંતવાણી/વૈરાગ્યનાં વિછોયાં: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|વૈરાગ્યનાં વિછોયાં|}} <poem> વેરાગનાં વછોયાં રે, ભવે ભેળાં નૈ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 24: Line 24:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[લખમો]
<center>[લખમો]</center>
અર્થ : વૈરાગ્યમાંથી અને સાધુના ધર્મમાંથી એક વાર જે વિચલિત બની જુદું પડ્યું, તે કદી પાછું આ ભવમાં સંયોજાશે નહીં.
અર્થ : વૈરાગ્યમાંથી અને સાધુના ધર્મમાંથી એક વાર જે વિચલિત બની જુદું પડ્યું, તે કદી પાછું આ ભવમાં સંયોજાશે નહીં.
એની દશા તો પાંદડાંના જેવી થશે. વેલીમાંથી છૂટું પડી ગયેલ પાંદડું કદાપિ પાછું વેલ સાથે ચોંટનાર નથી.
એની દશા તો પાંદડાંના જેવી થશે. વેલીમાંથી છૂટું પડી ગયેલ પાંદડું કદાપિ પાછું વેલ સાથે ચોંટનાર નથી.