રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૪૫. સોનાનો બકરો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૫. સોનાનો બકરો|}} {{Poem2Open}} એક હતો સુલતાન. સંતાનમાં એને એક માત્...")
 
No edit summary
Line 156: Line 156:
સુલતાનને એની દયા આવી. એણે કહ્યું: ‘તારા બે મોટા ભાઈઓ શૂળીએ ચડી ગયા અને હવે તુંયે ચડી જશે. તારાં ઘરડાં માબાપનો કંઈ વિચાર કર્યો?’

અમીરપુત્રે કહ્યું: ‘જગતમાં સાધારણ કન્યાનેય વરવાનું સહેલું નથી, તો આ તો મોટા રાજ્યની ગાદીવારસ રાજકુંવરી છે! એને માટે કોઈ પણ ભોગ ઓછો છે. પણ મને ઉમેદ છે કે ત્રણ દિવસમાં હું એને શોધી કાઢીશ.’

‘ઠીક, તો શોધી કાઢ!’ સુલતાને કહ્યું.
‘ઠીક, તો શોધી કાઢ!’ સુલતાને કહ્યું.
26,604

edits