ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઉત્પલ ભાયાણી/મિજબાની: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{Poem2Open}} રાબેતા મુજબ ચિન્નપાએ રોટલી ખાવાની હઠ કરી, રાબેતા મુજબ અમ્માએ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
{{Center|'''મિજબાની'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
રાબેતા મુજબ ચિન્નપાએ રોટલી ખાવાની હઠ કરી, રાબેતા મુજબ અમ્માએ ના પાડી, રાબેતા મુજબ ચિન્નપ્પાએ થાળીને ધક્કો માર્યો અને રાબેતા મુજબ અમ્માનો માર ખાઈ ચિન્નપ્પા રડતો રડતોઝાંપે આવીને બાકી રહેલું રુદન પૂરું કરવા માંડ્યો.