ધરતીનું ધાવણ/21.શાસ્ત્રવ્રતો ને લોકવ્રતો: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|21.શાસ્ત્રવ્રતો ને લોકવ્રતો|}} {{Poem2Open}} <center>[‘કંકાવટી’ (ભાગ 2)નો પ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 222: Line 222:
એવાં વાક્યો પરથી અનુમાન થાય છે કે લગ્નરચના બહુ વિષમ હશે. ઘણીવાર એવા પ્રયોગો આમોદના, પ્રેમામોદના પણ હોય છે. સૂર્ય કોઈ પણ પ્રકારે રન્નાદેને પરણવા માગે છે, માટે માએ પરિહાસયુક્ત યુક્તિ કરી હશે. લોકસાહિત્ય પરથી સમાજની અવસ્થા કલ્પવામાં તેમનાં આમોદપ્રમોદથી અંકિત મર્મવાક્યો સાચા અર્થમાં સમજવાં જોઈએ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 20.કંઠસ્થ વ્રત-સાહિત્ય
|next = 22.સોરઠનો ભક્તિપ્રવાહ 1
}}