બીડેલાં દ્વાર/12. છબીલભાઈ: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading |12. છબીલભાઈ}} '''અજિતના''' આર્થિક જીવનનો નવો તબક્કો આખરે ઉઘાડ પ..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 69: Line 69:
રમૂજી વિચારો પણ અજિતની હાંસી કરી રહ્યા : સ્વતંત્રતા અને સ્વયંસ્ફુરણાના માર્ગ કરતાં ધાર્મિક શિક્ષણ અને સોળ સતીઓનાં ચારીત્રોનો અભ્યાસ સ્ત્રીપુરુષના જીવનની શાંતિને વિશેષ સહાયકર નથી શું? દંપતી-જીવનમાં ફરજિયાત વફાદારીનો શાસ્ત્રાદેશ બુદ્ધિપૂર્વકના બંધનમુક્ત પ્રેમની બડી બાતો કરતાં વધુ સુખદાયી નહિ હોય શું? પત્નીઓને પંપાળ પંપાળ કર્યા વગર સખતાઈથી કામ લેતાં લેતાં ચુપકીદી ને ચાલાકીથી પ્રેમ સેવનારા મારા સ્નેહી-મંડળવાળા પુરુષો મારા કરતાં વધુ શાણા ને તેમની સ્ત્રીઓ પ્રભા કરતાં વધુ સુખી નહોતી શું? અને આ હુતાહુતીના અતિ વધુ પડતા આળા સંસારમાં જે સ્વાધીનતાની કલ્પના મેં કરેલી તે કરતાં વધુ સ્વસ્થતા કુટુંબીજનોની આડીવાડી વચ્ચેની થોડીક વેઠવી પડતી ગુલામીની અંદર નહિ હોય શું?

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 11.  મીનાક્ષી
|next = 13.  સખી સાંપડી
}}