26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |15. ‘એ મને ગમે છે’}} '''આજે''' પ્રભા એક ઇસ્પિતાલના ઑપરેશન થીએટરમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
પ્રત્યેક રાત્રીએ ડૉક્ટર એનું ‘ટેમ્પરેચર’ લઈને થર્મોમીટર સામે ચકિત નજરે જોઈ રહેતા. તાવ, બસ, ઊતરતો જ નહોતો. દીવેશ્વરભાઈએ અજિતને બહારગામ ખબર કર્યા, ને તેનો તાર આવ્યો કે ‘હું આજ ને આજ આવું છું.’ આ તાર મળતાં જ પ્રભાને વિચાર આવ્યો : ‘આ તે હું કેવું અઘટિત કામ કરી રહી છું! મારો જીવનરસ તો અજિતમાં સિંચાવો જોઈએ, મારે યાચના પણ અજિતની સહાનુભૂતિની કરવી જોઈએ.’ | પ્રત્યેક રાત્રીએ ડૉક્ટર એનું ‘ટેમ્પરેચર’ લઈને થર્મોમીટર સામે ચકિત નજરે જોઈ રહેતા. તાવ, બસ, ઊતરતો જ નહોતો. દીવેશ્વરભાઈએ અજિતને બહારગામ ખબર કર્યા, ને તેનો તાર આવ્યો કે ‘હું આજ ને આજ આવું છું.’ આ તાર મળતાં જ પ્રભાને વિચાર આવ્યો : ‘આ તે હું કેવું અઘટિત કામ કરી રહી છું! મારો જીવનરસ તો અજિતમાં સિંચાવો જોઈએ, મારે યાચના પણ અજિતની સહાનુભૂતિની કરવી જોઈએ.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 14. મિશનરીની ધગશ | |||
|next = 16. પાપછૂટી વાત | |||
}} |
edits