રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 261: Line 261:
જાજો જાજો રે એની રજક ને રે રોટલી રે,  
જાજો જાજો રે એની રજક ને રે રોટલી રે,  
ચૂંદડીએ ખેલારે પીટ્યે વે’લા મોકલ્યા.
ચૂંદડીએ ખેલારે પીટ્યે વે’લા મોકલ્યા.
</poem>
<center>[5]</center>
{{Poem2Open}}
બાપુ ભાલાળે મનમાં મનસૂબો કર્યો કે ભલે આવે પરણવા, ઘડિયાં લગ્ન લ્યો. આવે એટલે બોકડો માતાજીને ચડાવી દ્યો. બેનને તો બે ભેળો ત્રીજો ભાઈ માનશું.
લગન લઈને ચારણ ઢાકે બંગાળે ગયો. ચીચી ઝાંઝરો તો ઉમંગમાં આવી ગયો.
{{Poem2Close}}
<poem>
ચારણિયાને દેજો દેજો ઝાઝાં ય માન રે ને
ચારણિયાને દેજો ચલાણે રે ચૂરમાં.
</poem>
{{Poem2Open}}
પરણવા આવ્યો. કન્યાદાન દેવાનો સમો થયો. પહેલું મંગળ વરતાણું :
{{Poem2Close}}
<poem>
પે’લું મંગળ એવું હસતું ફરતું વરતાય રે,
દાનડિયાં આલે રે બેની બુઢો જોને બંધવો.
આલું આલું રે બેનાં પચી પચા રે જોને ગામ રે,
પાંચસે ને ધોડાં ય રે બાઈ વાંસે મોકલું.
</poem>
</poem>