ચૂંદડી ભાગ 1/86.લાડડી, તારા દેશમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|86|}} <poem> લાડડી, તારા દેશમાં સોનીડે માંડ્યાં હાટ લાડડો વસાવે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
લાડડી, તારા દેશમાં સોનીડે માંડ્યાં હાટ | લાડડી, તારા દેશમાં સોનીડે માંડ્યાં હાટ | ||
::: લાડડો વસાવે ઝૂમણાં રે | |||
::: એની લાડડીને પે’રવા જોગ રે | |||
::: ઓલ્યો મલારપરનો મોરલો રે | |||
:::: એને નીરજો નાગરવેલ! | |||
અરધી તે નીરજો એળચી રે | અરધી તે નીરજો એળચી રે | ||
::::: એને અરધી નાગરવેલ! | |||
લાડડી, તારા દેશમાં દોશીડે માંડ્યાં હાટ | લાડડી, તારા દેશમાં દોશીડે માંડ્યાં હાટ | ||
::: લાડો વસાવે ચૂંદડી રે | |||
::: એની લાડડીને પે’રવા જોગ રે | |||
::: ઓલ્યા મલારપરનો મોરલો રે | |||
::::: એને નીરજો નાગરવેલ! | |||
અરધી તે નીરજો એળચી રે | અરધી તે નીરજો એળચી રે | ||
::::: એને અરધી નાગરવેલ | |||
</poem> | </poem> |
Latest revision as of 08:52, 18 May 2022
86
લાડડી, તારા દેશમાં સોનીડે માંડ્યાં હાટ
લાડડો વસાવે ઝૂમણાં રે
એની લાડડીને પે’રવા જોગ રે
ઓલ્યો મલારપરનો મોરલો રે
એને નીરજો નાગરવેલ!
અરધી તે નીરજો એળચી રે
એને અરધી નાગરવેલ!
લાડડી, તારા દેશમાં દોશીડે માંડ્યાં હાટ
લાડો વસાવે ચૂંદડી રે
એની લાડડીને પે’રવા જોગ રે
ઓલ્યા મલારપરનો મોરલો રે
એને નીરજો નાગરવેલ!
અરધી તે નીરજો એળચી રે
એને અરધી નાગરવેલ