પરિભ્રમણ ખંડ 1/કાંઠા ગોર્ય: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|કાંઠા ગોર્ય}} {{Poem2Open}} [નદીને તીરે ગૌરીની માટીની પ્રતિમા બનાવ..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 11: Line 11:
સાસુ અને નાની વહુ તો ના’વા જાય છે. મોટી વહુ તો આવતી નથી.
સાસુ અને નાની વહુ તો ના’વા જાય છે. મોટી વહુ તો આવતી નથી.
‘ભાભીજી, ભાભીજી, હાલો ના’વા જાશું?’
‘ભાભીજી, ભાભીજી, હાલો ના’વા જાશું?’
{{Poem2Close}}
<poem>
‘ના રે બાઈ!
મારે ઘેરે કામ છે.
મારે ઘેર કાજ છે.
ઈ તો રાંડ કૂડીનું કામ.
નવરી નિશાણીનું કામ
બાળી ભોળીનું કામ.
મારે ધણી દરબારમાંથી આવે
દીકરો નિશાળેથી આવે
દીકરી સાસરેથી આવે
વહુ પીરથી આવે
ગા’ ગોંદરેથી આવે
ભેંસ સીમમાંથી આવે!
</poem>
{{Poem2Open}}
મારે તો ઘૂમતું વલોણું ને ઝૂલતું પારણું : કપાળમાં ટીકો ને કાખમાં કીકો : મારે વાડ્યે વછેરા ને પરોળે પાડા : હું તો નવરી નથી, બાઈ, તું જા.’
દેરાણી સાહેલીઓને લઈ, ગાતી ગાતી ના’વા ગઈ છે.
એને તો ઝૂલતાં પારણાં બંધાઈ ગયાં છે. ઘૂમતું વલોણું ફરી રહ્યું છે. લાલ ટીલી થઈ રહી છે. હાથમાં ગગો રમી રહ્યો છે.
ભાભીજી તો છબછબ ના’યાં, ધબધબ ધોયાં.
{{Poem2Close}}
{{Poem2Close}}