સોરઠી બહારવટિયા ભાગ-1/4. ભીમો જત: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|ભીમો જત| '''[આશરે સન 1800 — 1850]'''}} <poem> નાથાણીનો નર છે વંકો, રે ભીમા, ત..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 9: Line 9:
ભાદરને કાંઠે ભીમડો જાગ્યો, જતડાની લાગી ખાંત,  

રાત પડ્યો, ભીમા, રીડિયા રે, ગામેગામ ગોકીરા થાય.  

{{Space}}{{Space}}{{Space}}{{Space}} — નાથાણીનો.
{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} — નાથાણીનો.
ઓળક ગામમાં ઉતારો કીધો, બરડે બજારું થાય,  
ઓળક ગામમાં ઉતારો કીધો, બરડે બજારું થાય,  
ઉપલેટા ગામના બ્રાહ્મણ જમાડ્યા, ગોંડળ થરથર થાય.  
ઉપલેટા ગામના બ્રાહ્મણ જમાડ્યા, ગોંડળ થરથર થાય.  
{{Space}}{{Space}}{{Space}}{{Space}} — નાથાણીનો.
{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} — નાથાણીનો.
તરવારુંનાં તારે તોરણ બંધાણાં ને ભાલે પોંખાણો ભીમ,  

ઢોલ ત્રાંબાળુ ધ્રશકે વાગે, વારું ચડી છે હજાર.  
ઢોલ ત્રાંબાળુ ધ્રશકે વાગે, વારું ચડી છે હજાર.  
{{Space}}{{Space}}{{Space}}{{Space}} — નાથાણીનો.
{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} — નાથાણીનો.
ઓચિંતી સંધીડે ગોળી મારી, ને ભાગ્યાની ઝાઝી ખોટ,  

લાલબાઈ  તને ધ્રુસકે રોવે, ફૂલબાઈ1 જોવે વાટ.  

</poem>
</poem>