ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગુલાબદાસ બ્રોકર/નીલીનું ભૂત: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 268: Line 268:
‘બીજાં સાથે એ ગમે એવી હશે પણ મને તો એ ચાહતી હોં! ખરેખર!’ એ વિચારે એનું પુરુષાભિમાન સંતોષ પામ્યું.

એમ ને એમ ઘરોવાળો પ્રદેશ પૂરો થયો. હવે તો રણ આવી પહોંચ્યું.

ત્યાં પણ અંધારું તો એટલું જ હતું, પણ વિશેષ ગાઢ લાગ્યું. ઘરોનો આશ્રય જતાં ઠંડી તો ખરેખર બલવત્તર બની.