ગુજરાતી એકાંકીસંપદા/છબી: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|છબી}}<br>{{color|blue|શિવકુમાર જોશી}}}} {{center block|title='''પાત્રો'''| '''કૌશિકર..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 13: Line 13:

{{Poem2Open}}
{{Poem2Open}}
<center>સમયઃ સવારના દસ પછી.</center>
<center>'''સમયઃ સવારના દસ પછી.'''</center>
(પડદો ઊઘડે છે ત્યારે કૌશિકરામની ૨૨-૨૩ વર્ષની પુત્રી નિગમ, છાપું અથવા તો બીજું કોઈ ચોપાનિયું હાથમાં હોવા છતાં વાંચવાનું બાજુએ રાખીને કશા ઊંડા વિચારમાં પડી હોય તેમ બેઠી છે.)
(પડદો ઊઘડે છે ત્યારે કૌશિકરામની ૨૨-૨૩ વર્ષની પુત્રી નિગમ, છાપું અથવા તો બીજું કોઈ ચોપાનિયું હાથમાં હોવા છતાં વાંચવાનું બાજુએ રાખીને કશા ઊંડા વિચારમાં પડી હોય તેમ બેઠી છે.)
થોડી વાર પછી ડાબા હાથ તરફના કૌશિકરામના શયનખંડમાંથી નિગમના નાનાભાઈ નિરામયની બૂમ સંભળાય છે –
થોડી વાર પછી ડાબા હાથ તરફના કૌશિકરામના શયનખંડમાંથી નિગમના નાનાભાઈ નિરામયની બૂમ સંભળાય છે –