ગુજરાતી એકાંકીસંપદા/કુદરતી: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|કુદરતી}}<br>{{color|blue|લાભશંકર ઠાકર}}}} {{center block|title='''પાત્રો'''| '''હરિલ..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 9: Line 9:
'''બાલુ'''<br>
'''બાલુ'''<br>
}}
}}
{{Poem2Open}}
(ઠાઠડી પાસે બાબુના શરીરને ગોઠવતાં ગોઠવતાં હરિલાલ છળી મરે છે.)
(ઠાઠડી પાસે બાબુના શરીરને ગોઠવતાં ગોઠવતાં હરિલાલ છળી મરે છે.)
હરિલાલઃ એલા ઊભા રો. ઊભા રો. સબૂર આ બાબુડો તો જીવતો છે. આ જુઓ ઈની આંખનાં પોપચાં હલે.
 
ચંદુઃ હરિકાકા! આ ઈના હોઠ પણ ફફડે છે. જુઓ. (મોટેથી) એલા બાબુ જીવે છે. રોવાનું બંધ કરો…
{{Ps
|હરિલાલઃ  
|એલા ઊભા રો. ઊભા રો. સબૂર આ બાબુડો તો જીવતો છે. આ જુઓ ઈની આંખનાં પોપચાં હલે.
}}
{{Ps
|ચંદુઃ  
|હરિકાકા! આ ઈના હોઠ પણ ફફડે છે. જુઓ. (મોટેથી) એલા બાબુ જીવે છે. રોવાનું બંધ કરો…
}}
(બહારથી સંભળાતો બૈરાંનો રોકકળનો અવાજ બંધ થાય છે. વિખરાયેલા વાળ અને સૂજેલી આંખોવાળા બાબુના પિતા કૃપાશંકર આવે છે.)
(બહારથી સંભળાતો બૈરાંનો રોકકળનો અવાજ બંધ થાય છે. વિખરાયેલા વાળ અને સૂજેલી આંખોવાળા બાબુના પિતા કૃપાશંકર આવે છે.)
કૃપાશંકરઃ મારો બાબુ જીવે છે? હે ભગવાન!
{{Ps
હરિલાલઃ (બાબુની નાડી જુએ છે.) આ જુઓ ઈની નાડીના ધબકારા હાલે!
|કૃપાશંકરઃ  
|મારો બાબુ જીવે છે? હે ભગવાન!
}}
{{Ps
|હરિલાલઃ  
|(બાબુની નાડી જુએ છે.) આ જુઓ ઈની નાડીના ધબકારા હાલે!
}}
(બાજુમાં પડેલી નાડાછડીનો કકડો બાબુના નાક પાસે રાખે છે.)
(બાજુમાં પડેલી નાડાછડીનો કકડો બાબુના નાક પાસે રાખે છે.)
::: આ ઈના શ્વાસ હાલે.
{{Ps
|
| આ ઈના શ્વાસ હાલે.
}}
(શ્વાસથી નાડાછડીનો છેડો આઘોપાછો થાય છે.)
(શ્વાસથી નાડાછડીનો છેડો આઘોપાછો થાય છે.)
{{Ps
કૃપાશંકરઃ (બાબુના માથા પર હાથ મૂકી રહે છે.)
કૃપાશંકરઃ (બાબુના માથા પર હાથ મૂકી રહે છે.)
::: બાબુ બેટા! આ બધું શું થઈ ગયું!
::: બાબુ બેટા! આ બધું શું થઈ ગયું!