18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,272: | Line 1,272: | ||
|હા અને ના. પછી શું થયું? | |હા અને ના. પછી શું થયું? | ||
}} | }} | ||
{{ps | |||
હંસાઃ થોડી વાર તો પેટીમાંથી એમના કાગળ કાઢી મેં રડ્યા કર્યું. | |હંસાઃ | ||
ધીમન્તઃ એના કાગળો? | |થોડી વાર તો પેટીમાંથી એમના કાગળ કાઢી મેં રડ્યા કર્યું. | ||
હંસાઃ હાસ્તો, પછી અમારા લગ્ન વખતની અમારી છબી છે તે આ ટેબલમાં પડી હતી. તે જોવાનું મને ખૂબ મન થયું પણ એની ચાવી તો એમની પાસે હતી. | }} | ||
ધીમન્તઃ પછી? | {{ps | ||
હંસાઃ પછી શું? બહુ હસવા જેવી વાત છે. મેં કળ તોડી નાખી. | |ધીમન્તઃ | ||
ધીમન્તઃ એમ તમે પણ શૂરાં છો, નહિ? | |એના કાગળો? | ||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|હાસ્તો, પછી અમારા લગ્ન વખતની અમારી છબી છે તે આ ટેબલમાં પડી હતી. તે જોવાનું મને ખૂબ મન થયું પણ એની ચાવી તો એમની પાસે હતી. | |||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|પછી? | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|પછી શું? બહુ હસવા જેવી વાત છે. મેં કળ તોડી નાખી. | |||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|એમ તમે પણ શૂરાં છો, નહિ? | |||
}} | |||
(હંસા નીચું જુએ છે.) | (હંસા નીચું જુએ છે.) | ||
હંસાઃ ના, હું શું કરતી હતી તેનું મને ભાન નહોતું. એ ખોલતાંવેંત એક નોટબુક નીકળી. જુઓ આ રહી. | {{ps | ||
|હંસાઃ | |||
|ના, હું શું કરતી હતી તેનું મને ભાન નહોતું. એ ખોલતાંવેંત એક નોટબુક નીકળી. જુઓ આ રહી. | |||
}} | |||
(ટેબલમાંથી નોટબુક કાઢે છે ને અંદરનું એક પાન ઉઘાડી આપે છે.) | (ટેબલમાંથી નોટબુક કાઢે છે ને અંદરનું એક પાન ઉઘાડી આપે છે.) | ||
{{ps | |||
| | |||
|ધીમન્તભાઈ, આ વાંચો, પછી કહો. | |||
}} | |||
(ધીમન્ત તે લે છે અને વાંચવા માંડે છે.) | (ધીમન્ત તે લે છે અને વાંચવા માંડે છે.) | ||
ધીમન્તઃ નોંધપોથી છે? | {{ps | ||
હંસાઃ હા, મોટેથી વાંચો ને. | |ધીમન્તઃ | ||
ધીમન્તઃ (વાંચે છે.) “આ નોંધ હું શા માટે લખું છું તે હું પોતે જ નથી જાણતો. મારા સિવાય કોઈ પણ મનુષ્યના હાથનો સ્પર્શ પણ તેને નહિ થાય અને છતાં મન પુકારે છે એટલે લખું છું… | |નોંધપોથી છે? | ||
}} | |||
{{ps | |||
હંસાઃ હા. | |હંસાઃ | ||
ધીમન્તઃ (વાંચે છે) “આ સદીમાં દરેક વસ્તુનું પૃથક્કરણ કરવાનો રિવાજ છે. હંસા વિશેના મારા સંબંધનું હું પણ પૃથક્કરણ કરું છું. હું સુખી છું? હંસા સુખી છે? હું કોઈ બીજીને કે એ કોઈ બીજાને પરણી વધારે સુખી ન થાય? આ સવાલો અઘરા છે. | |હા, મોટેથી વાંચો ને. | ||
}} | |||
{{ps | |||
હંસાઃ બસ, ધીમન્તભાઈ! તમને હવે સંતોષ થયો? હવે ૬૩મું પાન વાંચો. | |ધીમન્તઃ | ||
ધીમન્તઃ (વાંચે છે.) “આજે એક અતિ ખેદજનક બનાવ બન્યો. એનું લાંબું વર્ણન મારાથી નહિ થાય… વિનતા આજે વિહ્વળ થઈ ગઈ હતી…” | |(વાંચે છે.) “આ નોંધ હું શા માટે લખું છું તે હું પોતે જ નથી જાણતો. મારા સિવાય કોઈ પણ મનુષ્યના હાથનો સ્પર્શ પણ તેને નહિ થાય અને છતાં મન પુકારે છે એટલે લખું છું… | ||
}} | |||
હંસાઃ છે એક. બહુ જ સુંદર છે. અમે લોક એને પરી કહીએ છીએ. ઉર્સુલાની સહિયર છે. | {{ps | ||
ધીમન્તઃ એમ! મેં તો જોઈ જ નથી. | | | ||
|“આજથી લગભગ આઠ વર્ષ ઉપર હંસા મારે ત્યાં, મારી થઈને આવી.” | |||
}} | |||
હંસાઃ જોયું ને, એ એવા હતા જ નહિ. | {{ps | ||
ધીમન્તઃ અરે, હારે, મોટો સાધુ છે. | | | ||
હંસાઃ હું નસીબદાર છું નહિ! પણ હં, એક વાત તો રહી ગઈ. આજે એમણે ઘડિયાળ મંગાવી હતી. મેં જાણ્યું હતું કે ઉર્સુલા માટે હશે, પણ… | |તમને પરણ્યાંને આઠ વર્ષ થયાં? | ||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|હા. | |||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|(વાંચે છે) “આ સદીમાં દરેક વસ્તુનું પૃથક્કરણ કરવાનો રિવાજ છે. હંસા વિશેના મારા સંબંધનું હું પણ પૃથક્કરણ કરું છું. હું સુખી છું? હંસા સુખી છે? હું કોઈ બીજીને કે એ કોઈ બીજાને પરણી વધારે સુખી ન થાય? આ સવાલો અઘરા છે. | |||
}} | |||
{{ps | |||
| | |||
|“હું તો એટલું જ જાણું છું કે હંસા વગર એક ક્ષણ પણ હું જીવી શકું નહિ. | |||
}} | |||
{{ps | |||
| | |||
|“હંસાનું હૃદય હું બરાબર સમજી શક્યો નથી. પણ મને લાગે છે કે એને અસંતોષ થવાને કારણ છે અને તે હું છું. અને આજ ન સમજાય એવી ઘાંટી છે… મારો સ્વભાવ મને જ નથી સમજાતો. કેટલાક માનસશાસ્ત્રીઓ પણ તે સમજી નથી શક્યા. હું વધારે સ્પષ્ટતાથી કહું. એક હંસા વગર બીજાં બધાં જોડે હું સારી રીતે વર્તું છું. અત્યાર લગીમાં કોઈ જોડે હું વિના કરણ છેડાયો નથી; પણ હંસા જોડે તો હું કેવળ ક્રૂર બની જાઉં છું. મારા મગજ ઉપર કાબૂ રાખવા ઘણીયે વાર મેં પ્રયત્ન કર્યા પણ છે; પણ એમ બનતું જ નથી. તે પછી હરવખત મને ખૂબ-ખૂબ પશ્ચાત્તાપ થાય છે પણ મને લાગે છે કે તે નિરર્થક છે. તેના કોમળ હૃદયને કચડી નાંખી પશ્ચાત્તાપ કરી સંતોષ માનવો એ યોગ્ય નથી. મને તો લાગે છે કે હું એને લાયક જ નથી અને દુઃખ એ છે કે મારા સ્વભાવની આ વિચિત્રતા હું તેને પણ સમજાવી શકતો નથી. ધીમન્તની માફક આમ કરવાનું મેં ધારેલું પણ હંસાની વાત આવતાં વાર જ હું બદલાઈ જાઉં છું. મને આનો રસ્તો જ નથી સૂઝતો. હું જાણું છું કે હંસા જાણે તો બધી ગઈગુજરી માટે જરૂર મને માફી આપે પણ…” | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|બસ, ધીમન્તભાઈ! તમને હવે સંતોષ થયો? હવે ૬૩મું પાન વાંચો. | |||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|(વાંચે છે.) “આજે એક અતિ ખેદજનક બનાવ બન્યો. એનું લાંબું વર્ણન મારાથી નહિ થાય… વિનતા આજે વિહ્વળ થઈ ગઈ હતી…” | |||
}} | |||
{{ps | |||
| | |||
|વિનતા? વિનતા કોણ? | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|છે એક. બહુ જ સુંદર છે. અમે લોક એને પરી કહીએ છીએ. ઉર્સુલાની સહિયર છે. | |||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|એમ! મેં તો જોઈ જ નથી. | |||
}} | |||
{{ps | |||
| | |||
|(વાંચે છે) “એમ જ કહેવું ઉચિત છે. આવી ભવ્ય સુંદરતા વિશે હલકો શબ્દ પણ વપરાય નહિ. એને ભ્રષ્ટ કહેવી એ પણ પાપ છે; તો પછી… ઓ, ઈશ્વર! દુનિયામાં સૌથી દુઃખકર વસ્તુ અધમ સુંદરતા છે. સુંદર માણસો અધમ થઈ જ કેમ શકે એ પણ મને તો નથી સમજાતું… મારે કેટલીક મહેનત એને સમજાવવી પડી. ઈશ્વર એને સન્માર્ગે દોરે!” | |||
}} | |||
{{ps | |||
| | |||
|ઓત્તારી હંસાબેન… | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|જોયું ને, એ એવા હતા જ નહિ. | |||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|અરે, હારે, મોટો સાધુ છે. | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|હું નસીબદાર છું નહિ! પણ હં, એક વાત તો રહી ગઈ. આજે એમણે ઘડિયાળ મંગાવી હતી. મેં જાણ્યું હતું કે ઉર્સુલા માટે હશે, પણ… | |||
}} | |||
(ટેબલમાંથી ઘડિયાળ કાઢે છે. તેના ઉપર એક ચિઠ્ઠી લટકાવી છે.) | (ટેબલમાંથી ઘડિયાળ કાઢે છે. તેના ઉપર એક ચિઠ્ઠી લટકાવી છે.) | ||
{{ps | |||
| | |||
|જુઓ, સરસ છે, નહિ? | |||
}} | |||
(ધીમન્ત લે છે અને ચિઠ્ઠી વાંચે છે.) | (ધીમન્ત લે છે અને ચિઠ્ઠી વાંચે છે.) | ||
ધીમન્તઃ “અધીરી શંકાશીલ હંસાને સપ્રેમ…” | {{ps | ||
હંસાઃ મને ટોણો માર્યો છે. ઉર્સુ માટે મંગાવી હતી એમ મેં પૂછ્યું હતું તેથી. | |ધીમન્તઃ | ||
ધીમન્તઃ એક શંકા કરું? તમારા ઈષ્ટ ખ્યાલો તોડી પાડવા ખાતર નહિ હં. | |“અધીરી શંકાશીલ હંસાને સપ્રેમ…” | ||
હંસાઃ હા, હા, શું? | }} | ||
ધીમન્તઃ ઘડિયાળ મંગાવી છે એ તમે જાણ્યું જ ન હોત તો કદાચ… | {{ps | ||
હંસાઃ તો ઘડિયાળ ઉર્સુલાને આપતે એમ ને? | |હંસાઃ | ||
ધીમન્તઃ હા. | |મને ટોણો માર્યો છે. ઉર્સુ માટે મંગાવી હતી એમ મેં પૂછ્યું હતું તેથી. | ||
હંસાઃ તેમ નથી કારણ કે ઉર્સુલા માટે તો એમણે રકાબી તે પહેલાં જ મોકલી હતી. | }} | ||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|એક શંકા કરું? તમારા ઈષ્ટ ખ્યાલો તોડી પાડવા ખાતર નહિ હં. | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|હા, હા, શું? | |||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|ઘડિયાળ મંગાવી છે એ તમે જાણ્યું જ ન હોત તો કદાચ… | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|તો ઘડિયાળ ઉર્સુલાને આપતે એમ ને? | |||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|હા. | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|તેમ નથી કારણ કે ઉર્સુલા માટે તો એમણે રકાબી તે પહેલાં જ મોકલી હતી. | |||
}} | |||
(ઉતાવળે નરેશ અને સુરભિ પ્રવેશ કરે છે.) | (ઉતાવળે નરેશ અને સુરભિ પ્રવેશ કરે છે.) | ||
નરેશઃ હંસા, ચાલ ચાલ, વખત થઈ ગયો છે. થયું, એટલામાં તો નિરાંત કરી બેઠી છે. ચાલ, ઝટ કર, સુરભિ પણ આવી ગઈ છે. ધીમન્ત, નાટક ક્યારે શરૂ થાય છે? | {{ps | ||
|નરેશઃ | |||
|હંસા, ચાલ ચાલ, વખત થઈ ગયો છે. થયું, એટલામાં તો નિરાંત કરી બેઠી છે. ચાલ, ઝટ કર, સુરભિ પણ આવી ગઈ છે. ધીમન્ત, નાટક ક્યારે શરૂ થાય છે? | |||
}} | |||
(હંસા સુરભિનો હાથ લઈ નરેશનું મોં જોતી મંદમંદ હસતી ઊભી છે. ધીમન્ત હસી પડે છે.) | (હંસા સુરભિનો હાથ લઈ નરેશનું મોં જોતી મંદમંદ હસતી ઊભી છે. ધીમન્ત હસી પડે છે.) | ||
ધીમન્તઃ (નોટબુક આપી) લે, આમાં વખત લખ્યો હશે. | {{ps | ||
નરેશઃ (હંસાને) એ અહીં ક્યાંથી? | |ધીમન્તઃ | ||
|(નોટબુક આપી) લે, આમાં વખત લખ્યો હશે. | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|(હંસાને) એ અહીં ક્યાંથી? | |||
}} | |||
(હંસા પાસે જાય છે.) | (હંસા પાસે જાય છે.) | ||
હંસાઃ નાથ… | {{ps | ||
નરેશઃ હંસા… | |હંસાઃ | ||
|નાથ… | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|હંસા… | |||
}} | |||
(જરા વાર પછી) | (જરા વાર પછી) | ||
{{ps | |||
હંસાઃ પ્રિયતમ… | | | ||
(પડદો પડે છે.) | |હંસા તું મને માફી આપીશ ને? | ||
(ગુજરાતી એકાંકી સંગ્રહ, સંપા. પ્રો. અનંતરાય રાવળ) | }} | ||
{{ps | |||
|હંસાઃ | |||
|પ્રિયતમ… | |||
}} | |||
<center>(પડદો પડે છે.)</center> | |||
{{Right|(ગુજરાતી એકાંકી સંગ્રહ, સંપા. પ્રો. અનંતરાય રાવળ)}} | |||
<center>*</center> | <center>*</center> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
edits