ગુજરાતી એકાંકીસંપદા/મેનાં ગુર્જરી: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 206: Line 206:
{{ps
{{ps
|
|
|હે એક વાર માતા ડોલ્યાં રે માતા એક વાર દુઃખે ડોલ્યાંએ મ્હેણાંનાં વેણો બોલ્યાં રે માતા મ્હેણાંનાં વેણો બોલ્યાંહે પારકો ભૂમિ ચાંપે હો દીકરા! પારકો ભૂમિ ચાંપેહે આવડો શાંને કાંપે હો દીકરા! આવડો શાંને કાંપેહે આવાં શા જીવવાં વ્હાલાં હો દીકરા! આવાં શાં જીવવાં વ્હાલાંહે મ્હેણાંનાં વાગે ભાલાં હો દીકરા! મ્હેણાંનાં વાગે ભાલાંરે ન્હોય આ સુખનાં ટાણાં હો દીકરા ન્હોય આ સુખનાં ટાંણાંકે પાક્યા શું કૂખે પાંણાં હો દીકરા પાક્યા શું કૂખે પાંણાં.… … … … …હે અભેસંગ ઊઠે ને વીરસંગ ઊઠે, ઊઠે છે બાવન વીરહે નવલખ ગુરજર રૂઠે મોરી માતા, રૂઠે છે નવલખ વીરઆવડાં ન દે તું આળ મોરી માતા, આવડાં ન દે તું આળમાથાં ધરું તમ થાળ મોરી માતા, માથાં ધરું તમ થાળહે પારકો ભૂમિ ચાંપે શું માતા, પારકો ભૂમિ ચાંપેતો દીકરા જમને ઝાંપે હો માતા, દીકરા જમને ઝાંપેકુળને લાગે કાળું જો માતા, કુળને લાગે કાળુંતો લોહીથી પાય પખાળું મોરી માતા, લોહીથી પાય પખાળુંહે ચમકે છે આભમાં વીજ મોરી માતા, ચમકે છે આભમાં વીજલોહી વરસે છે મેઘ મોરી માતા, લોહી વરસે છે મેઘહે લીધો છે રણનો ભેખ મોરી માતા, લીધો છે રણનો ભેખજીવ્યા મુવાના ઝવાર મોરી માતા મુવા, જીવ્યાના ઝવારહવે ન દેશો આળ મોરી માતા, હવે ન દેશો આળ.
|હે એક વાર માતા ડોલ્યાં રે માતા એક વાર દુઃખે ડોલ્યાં
}}
મ્હેણાંનાં વેણો બોલ્યાં રે માતા મ્હેણાંનાં વેણો બોલ્યાં
હે પારકો ભૂમિ ચાંપે હો દીકરા! પારકો ભૂમિ ચાંપે
હે આવડો શાંને કાંપે હો દીકરા! આવડો શાંને કાંપે
હે આવાં શા જીવવાં વ્હાલાં હો દીકરા! આવાં શાં જીવવાં વ્હાલાં
હે મ્હેણાંનાં વાગે ભાલાં હો દીકરા! મ્હેણાંનાં વાગે ભાલાં
રે ન્હોય આ સુખનાં ટાણાં હો દીકરા ન્હોય આ સુખનાં ટાંણાં
કે પાક્યા શું કૂખે પાંણાં હો દીકરા પાક્યા શું કૂખે પાંણાં.
… … … …
હે અભેસંગ ઊઠે ને વીરસંગ ઊઠે, ઊઠે છે બાવન વીર
હે નવલખ ગુરજર રૂઠે મોરી માતા, રૂઠે છે નવલખ વીર
આવડાં ન દે તું આળ મોરી માતા, આવડાં ન દે તું આળમાથાં ધરું તમ થાળ મોરી માતા, માથાં ધરું તમ થાળહે પારકો ભૂમિ ચાંપે શું માતા, પારકો ભૂમિ ચાંપેતો દીકરા જમને ઝાંપે હો માતા, દીકરા જમને ઝાંપેકુળને લાગે કાળું જો માતા, કુળને લાગે કાળુંતો લોહીથી પાય પખાળું મોરી માતા, લોહીથી પાય પખાળુંહે ચમકે છે આભમાં વીજ મોરી માતા, ચમકે છે આભમાં વીજલોહી વરસે છે મેઘ મોરી માતા, લોહી વરસે છે મેઘહે લીધો છે રણનો ભેખ મોરી માતા, લીધો છે રણનો ભેખજીવ્યા મુવાના ઝવાર મોરી માતા મુવા, જીવ્યાના ઝવારહવે ન દેશો આળ મોરી માતા, હવે ન દેશો આળ.
}}
}}
(છેવટની પંક્તિઓ બોલાય છે ત્યાં એક બ્રાહ્મણ દોડીને આવતો હોય તેમ શ્વાસભેર આવે છે.)
(છેવટની પંક્તિઓ બોલાય છે ત્યાં એક બ્રાહ્મણ દોડીને આવતો હોય તેમ શ્વાસભેર આવે છે.)