|
|
Line 773: |
Line 773: |
| }} | | }} |
| {{Ps | | {{Ps |
| સ્ત્રીઃ (આનંદપૂર્વક) હા. | | |સ્ત્રીઃ |
| પુરુષઃ (અધીરાઈથી) તો કહે હું કોણ છું? | | |(આનંદપૂર્વક) હા. |
| સ્ત્રીઃ (શરમાઈને) તું પુરુષ છે. પણ તું મને જોઈ શકે છે? | | }} |
| પુરુષઃ (આંખો પટપટાવીને) હા. | | {{Ps |
| સ્ત્રીઃ (નીચી નજર કરીને) તો કહે. હું કોણ છું. | | |પુરુષઃ |
| પુરુષઃ (હોઠ પર જીભ ફેરવીને) તું સ્ત્રી છે. | | |(અધીરાઈથી) તો કહે હું કોણ છું? |
| સ્ત્રીઃ (આનંદમાં આવીને) તો આપણે સ્ત્રી-પુરુષ છીએ! | | }} |
| પુરુષઃ (મીઠાશથી) હા. જરા પાસે આવ. | | {{Ps |
| સ્ત્રીઃ (સૂતાં સૂતાં ખસે છે. પણ પગમાં સણકો આવવાથી) ઓ…મા… | | |સ્ત્રીઃ |
| પુરુષઃ (ડોક ઊંચી કરી પુરુષને જોઈ રહેતાં) પગમાં પીડા થાય છે. | | |(શરમાઈને) તું પુરુષ છે. પણ તું મને જોઈ શકે છે? |
| પુરુષઃ (શરમાતાં શરમાતાં) લાવ જોવા દે તારા પગ. | | }} |
| | {{Ps |
| | |પુરુષઃ |
| | |(આંખો પટપટાવીને) હા. |
| | }} |
| | {{Ps |
| | |સ્ત્રીઃ |
| | |(નીચી નજર કરીને) તો કહે. હું કોણ છું. |
| | }} |
| | {{Ps |
| | |પુરુષઃ |
| | |(હોઠ પર જીભ ફેરવીને) તું સ્ત્રી છે. |
| | }} |
| | {{Ps |
| | |સ્ત્રીઃ |
| | |(આનંદમાં આવીને) તો આપણે સ્ત્રી-પુરુષ છીએ! |
| | }} |
| | {{Ps |
| | |પુરુષઃ |
| | |(મીઠાશથી) હા. જરા પાસે આવ. |
| | }} |
| | {{Ps |
| | |સ્ત્રીઃ |
| | |(સૂતાં સૂતાં ખસે છે. પણ પગમાં સણકો આવવાથી) ઓ…મા… |
| | }} |
| | {{Ps |
| | |પુરુષઃ |
| | |(ડોક ઊંચી કરી પુરુષને જોઈ રહેતાં) પગમાં પીડા થાય છે. |
| | }} |
| | {{Ps |
| | |પુરુષઃ |
| | |(શરમાતાં શરમાતાં) લાવ જોવા દે તારા પગ. |
| | }} |
| | {{Ps |
| (પાછળ જઈને પગ જુએ છે.) | | (પાછળ જઈને પગ જુએ છે.) |
| અરે તારા પગ તો દોરડાથી બંધાયેલા છે. | | અરે તારા પગ તો દોરડાથી બંધાયેલા છે. |
Line 806: |
Line 839: |
| સ્ત્રીઃ (પડી ગયેલા સ્વરમાં) હવે શું થશે? | | સ્ત્રીઃ (પડી ગયેલા સ્વરમાં) હવે શું થશે? |
| પુરુષઃ (નિરાશાથી) આપણે ક્યારેય બહાર નીકળી શકીશું નહીં. | | પુરુષઃ (નિરાશાથી) આપણે ક્યારેય બહાર નીકળી શકીશું નહીં. |
| સ્ત્રીઃ (વિચારીને) પેલું શું દેખાય છે? | | }} |
| પુરુષઃ (ચમકીને જુએ છે.) એ તો નિસરણી છે. | | {{Ps |
| સ્ત્રીઃ (વિચારીને) એને શા માટે અહીં મૂકી હશે? કોઈ કારણ હોવું જોઈએ. | | |સ્ત્રીઃ |
| પુરુષઃ (કંટાળીને) અરે! એની પાછળ પણ દીવાલ છે. હું જાતે તપાસીને આવ્યો છું. | | |(વિચારીને) પેલું શું દેખાય છે? |
| સ્ત્રીઃ (છણકો કરીને) એમ તો હું પણ તપાસીને આવી છું. તેની પાછળ દીવાલ છે એની મને ખબર છે પણ… | | }} |
| પુરુષઃ (બેધ્યાનપણે) પણ શું? | | {{Ps |
| સ્ત્રીઃ (વિચારીને) ચાલ, જોવા તો દે. | | |પુરુષઃ |
| | |(ચમકીને જુએ છે.) એ તો નિસરણી છે. |
| | }} |
| | {{Ps |
| | |સ્ત્રીઃ |
| | |(વિચારીને) એને શા માટે અહીં મૂકી હશે? કોઈ કારણ હોવું જોઈએ. |
| | }} |
| | {{Ps |
| | |પુરુષઃ |
| | |(કંટાળીને) અરે! એની પાછળ પણ દીવાલ છે. હું જાતે તપાસીને આવ્યો છું. |
| | }} |
| | {{Ps |
| | |સ્ત્રીઃ |
| | |(છણકો કરીને) એમ તો હું પણ તપાસીને આવી છું. તેની પાછળ દીવાલ છે એની મને ખબર છે પણ… |
| | }} |
| | {{Ps |
| | |પુરુષઃ |
| | |(બેધ્યાનપણે) પણ શું? |
| | }} |
| | {{Ps |
| | |સ્ત્રીઃ |
| | |(વિચારીને) ચાલ, જોવા તો દે. |
| | }} |
| (પુરુષ અને સ્ત્રી બંને નિસરણી પાસે જાય છે. એને ઝીણવટથી તપાસે છે. એના એક એક પગથિયે ટેકવતાં ટેકવતાં તેઓ નજરને નિસરણીના છેડા તરફ લઈ જાય છે. બંને આનંદમાં આવી જાય છે. હર્ષની કિકિયારીઓ કરે છે.) | | (પુરુષ અને સ્ત્રી બંને નિસરણી પાસે જાય છે. એને ઝીણવટથી તપાસે છે. એના એક એક પગથિયે ટેકવતાં ટેકવતાં તેઓ નજરને નિસરણીના છેડા તરફ લઈ જાય છે. બંને આનંદમાં આવી જાય છે. હર્ષની કિકિયારીઓ કરે છે.) |
| પુરુષઃ (હર્ષાવેશમાં) જો નિસરણીના છેડે બારી છે. દેખાય છે? | | {{Ps |
| સ્ત્રીઃ (આનંદપૂર્વક) હા. બારી ઉપર કંઈક લખેલું છે. વંચાય છે? | | |પુરુષઃ |
| પુરુષઃ (ઉત્સાહપૂર્વક) હા. | | |(હર્ષાવેશમાં) જો નિસરણીના છેડે બારી છે. દેખાય છે? |
| સ્ત્રીઃ (આનંદમાં આવી જઈને) શું? | | }} |
| પુરુષઃ (આંખમાં હર્ષનાં આંસુ છલકે છે) બહાર. | | {{Ps |
| સ્ત્રીઃ (અતિ ઉત્સાહમાં આવીને) બહાર. | | |સ્ત્રીઃ |
| પુરુષઃ (ઉત્સાહમાં આવીને) ચાલ. (નિસરણી પર ચડવાનું શરૂ કરે છે.) | | |(આનંદપૂર્વક) હા. બારી ઉપર કંઈક લખેલું છે. વંચાય છે? |
| સ્ત્રીઃ (પુરુષનો હાથ પકડીને તેની પાછળ ચડતાં) ચાલ. | | }} |
| | {{Ps |
| | |પુરુષઃ |
| | |(ઉત્સાહપૂર્વક) હા. |
| | }} |
| | {{Ps |
| | |સ્ત્રીઃ |
| | |(આનંદમાં આવી જઈને) શું? |
| | }} |
| | {{Ps |
| | |પુરુષઃ |
| | |(આંખમાં હર્ષનાં આંસુ છલકે છે) બહાર. |
| | }} |
| | {{Ps |
| | |સ્ત્રીઃ |
| | |(અતિ ઉત્સાહમાં આવીને) બહાર. |
| | }} |
| | {{Ps |
| | |પુરુષઃ |
| | |(ઉત્સાહમાં આવીને) ચાલ. (નિસરણી પર ચડવાનું શરૂ કરે છે.) |
| | }} |
| | {{Ps |
| | |સ્ત્રીઃ |
| | |(પુરુષનો હાથ પકડીને તેની પાછળ ચડતાં) ચાલ. |
| | }} |
| (તખ્તા પરનો પ્રકાશ એકદમ ધ્રૂજી ઊઠે છે. ગેબી અવાજના આરોહ-અવરોહ પડઘાય છે. ટાવરના ટકોરા જેવા પાંચ મોટા અવાજો થાય છે. તખ્તા પરનો પ્રકાશ અલોપ થાય છે.) | | (તખ્તા પરનો પ્રકાશ એકદમ ધ્રૂજી ઊઠે છે. ગેબી અવાજના આરોહ-અવરોહ પડઘાય છે. ટાવરના ટકોરા જેવા પાંચ મોટા અવાજો થાય છે. તખ્તા પરનો પ્રકાશ અલોપ થાય છે.) |
| <center>(પડદો)</center> | | <center>(પડદો)</center> |
| {{Right|(એકાંકી સંચય–૨)}} | | {{Right|(એકાંકી સંચય–૨)}} |
| {{Poem2Close}} | | {{Poem2Close}} |
મોક્ષ
મુકુન્દ પરીખ
પાત્રો
મોક્ષ
અવાજ
પુરુષ
સ્ત્રી
(પ્રેક્ષાગારની બત્તીઓ બંધ થાય છે. તખ્તા પર કોઈનો પડવાનો અવાજ અને ચીસ સંભળાય છે. જવનિકા ખસે છે. તખ્તાના અગ્ર ભાગમાં આછો પીળો પ્રકાશ રેલાય છે. જમણી બાજુએ હાથપગ બંધાયેલો એક પુરુષ અસહ્ય વેદનાથી કણસતો દેખાય છે. જરાક કળ વળતાં તે ડોક ઊંચી કરી છત તરફ જુએ છે. થોડી વારે એક નિસરણી ધીમે ધીમે તખ્તા પર ઊતરતી દેખાય છે. નિસરણી જોઈને પેલા પુરુષની અસહ્ય વેદના અદૃશ્ય થાય છે. તેની આંખમાં હર્ષનાં બેચાર બુંદ ઊભરાય છે. ધીમેશથી તે નિસરણી તરફ ઘસડાય છે. નિસરણીની બરાબર નીચે આવે છે. માંડ માંડ ઊભો થાય છે. સ્થિર રહી શકતો નથી. પડી જાય છે. પાછો ઊભો થાય છે. માંડ માંડ સ્થિરતા ધારણ કરે છે. બંધાયેલા હાથ ઊંચા કરે છે. પણ તે નિસરણીને પહોંચી શકતો નથી. નિસરણીને તાકીને કેટલીક વાર યથાવત્ ઊભો રહે છે. પછીથી તે ડોક ઊંચી કરે છે. નિસરણીને તાકે છે. શ્રદ્ધાનાં સ્મિત તેના મુખ પર ઊભરાય છે. તે બળપૂર્વક કૂદકો મારે છે. પણ નિસરણીને પહોંચી શકતો નથી. પટકાય છે. બેહોશ થઈ જાય છે. થોડી વારે પાછો સળવળે છે. ડોક ઊંચી કરે છે. લટકી રહેલી નિસરણીને તાકી રહે છે. નિરાશાને ખંખેરીને ઊભો થવાનો પ્રયત્ન કરે છે. દરમિયાન ઉપરથી સત્તાવાહી અવાજ સંભળાય છે, અર્ધ ઊભો થયેલો પુરુષ ભયથી જમીનદોસ્ત થાય છે.)
}}
અવાજઃ
|
હે મુમુક્ષુ! આ તારો કસોટીકાળ છે!
|
પુરુષઃ
|
(આશ્ચર્યપૂર્વક) કસોટી! (ઉભડક બેસવાનો પ્રયત્ન કરે છે) મારી કસોટી! (વિરામ) મેં બધી કસોટીઓ પસાર કરી છે. (વિરામ) હું વૈતરણી પાર કરીને આવ્યો છું.
|
પુરુષઃ
|
જી હા, જુઓ આ રહ્યો ચિત્રગુપ્તનો રિપોર્ટ.
|
(ગજવાં ફંફોસવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.)
અવાજઃ
|
(મોટેથી) હું સર્વજ્ઞ છું. મારે કોઈના રિપોર્ટની જરૂર નથી.
|
પુરુષઃ
|
(થોથવાઈને) તો પછી મારી સાથે આવો વર્તાવ! (વિરામ) બોલો! મને અહીં કેમ ધકેલી દેવામાં આવ્યો છે?
|
(ડૂસકું ભરે છે.)
અવાજઃ
|
(સ્વસ્થતાથી) સ્વર્ગપ્રવેશ માટે એક નવો નિયમ આજથી અમલમાં આવ્યો છે.
|
પુરુષઃ
|
(ડૂસકું પૂરું કરતાં) શો?
|
અવાજઃ
|
(સ્વસ્થતાથી) સ્વર્ગપ્રવેશને પાત્ર બનેલા આત્માને એક લાખ વર્ષ સુધી સ્વર્ગ અને પૃથ્વીથી દૂર રાખવા.
|
પુરુષઃ
|
(આભો બની જાય છે. નિસાસો નાખતાં) એક લાખ વર્ષ! કેટલો લાંબો સમય!
|
અવાજઃ
|
(પુરુષની મૂર્ખતા પર હાસ્ય વેરીને) આ સ્વર્ગદ્વાર છે. અહીં એક લાખ વર્ષનું પ્રભાત અને એક લાખ વર્ષની રાત છે. અત્યારે રાત્રિ છે. પ્રભાત થતાં જ તારો કસોટીકાળ પૂરો થશે.
|
પુરુષઃ
|
(દબાયેલા અવાજે) પણ… આમ કરવાનું પ્રયોજન?
|
અવાજઃ
|
(સ્વસ્થતાથી) તિતિક્ષાની આખરી ચકાસણી!
|
પુરુષઃ
|
(વિચારીને) પણ પછી સ્વર્ગ મળશે?
|
અવાજઃ
|
(સ્વસ્થતાથી) એનો આધાર તારી કરણી.
|
પુરુષઃ
|
(મૂંઝાય છે. વિચારે ચડે છે. ડોક નીચી કરે છે. ડોક ઊંચી કરે છે. નિસરણીને તાકે છે અને આખરે નિરાશ થતાં…) મને કંઈ સમજાતું નથી. (આજીજીપૂર્વક) કૃપા કરી વિગતથી સમજાવો.
|
અવાજઃ
|
(સ્વસ્થતાથી) હે મુમુક્ષુ! ધીરજ ધર! સાંભળ. સ્વર્ગપ્રવેશ માટે આ આખરી ચકાસણી છે.
|
પુરુષઃ
|
(અધીરાઈથી) કૃપા કરી સીધી વાત કરો. (વિરામ) ચકાસણીમાંથી પાર ઊતરવા માટે મારે શું કરવાનું છે?
|
પુરુષઃ
|
(ડોક વધારે ઊંચી કરીને) હં અ…
|
અવાજઃ
|
તને નિસરણી દેખાય છે?
|
અવાજઃ
|
હું પાંચ બોલું ત્યાં સુધીમાં તારે તે પકડી લેવાની છે.
|
અવાજઃ
|
ત્યાર બાદ હું પાછી ખેંચી લઈશ.
|
પુરુષઃ
|
(વિચારીને) પણ તે પહેલાં હું પકડી લઉં તો?
|
અવાજઃ
|
તો તને તરત જ સ્વર્ગમાં પ્રવેશ મળશે.
|
પુરુષઃ
|
(લિપ્સાથી નિસરણીને તાકે છે. સાચવીને ઊભો થાય છે. પોતાના બંધાયેલા હાથપગ પર નજર ફેરવે છે. નિસરણીના અંતરનો ક્યાસ કાઢે છે. નિસરણીને આંબવાનું અશક્ય લાગતાં…) પણ આ તો ખૂબ ઊંચે છે. (વિનંતીપૂર્વક) જરા વધારે નીચે લાવો.
|
અવાજઃ
|
(સ્વસ્થતાથી) પરિસ્થિતિમાં ફેરફાર કરવાની નિયમમાં કોઈ જોગવાઈ નથી.
|
પુરુષઃ
|
(લાચારીથી) મારા હાથ બંધાયેલા છે. (બંધાયેલા પગ તરફ નજર કરીને) કૂદકો મારી શકાય એમ નથી. મારા પગ પણ બંધાયેલા છે. (આજીજીભર્યા સ્વરમાં) દયા કરીને નિસરણી સહેજ નીચે લાવો.
|
અવાજઃ
|
(મક્કમતાથી) પરિસ્થિતિમાં લેશમાત્ર બાંધછોડ થઈ શકે તેમ નથી.
|
પુરુષઃ
|
(હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હોય તેવી નિરાશા અનુભવતો…) તો હું નિસરણીને પકડી શકીશ નહિ. (વિરામ) લખચોરાશીના ધક્કા એળે જશે.
|
(ભાંગી પડેલી અવસ્થામાં ઢળી પડે છે.)
અવાજઃ
|
(ગંભીરતાથી) હે મુમુક્ષુ! ઊભો થા. મારે તને કેટલીક સૂચનાઓ આપવાની છે. જલદી કર. મને સમય નથી. સાંભળે છે?
|
પુરુષઃ
|
(ઢળી પડેલી અવસ્થામાં જ આંખો ખોલે છે અને ઊંચે જોતાં…) હા.
|
અવાજઃ
|
આ આંદોલિત નિસરણી તને દેખાય છે?
|
(સ્થિર લટકતી નિસરણી આંદોલન પામે છે.)
પુરુષઃ
|
(આંદોલિત નિસરણીને કુતૂહલથી જોતાં) હા.
|
અવાજઃ
|
(ગંભીરતાથી) એને સ્વર્ગમાંથી લટકાવવામાં આવી છે.
|
અવાજઃ
|
(ગંભીરતાથી) અને પેલી?
|
પુરુષઃ
|
(ચારેબાજુ ફાંફાં મારીને) કઈ?
|
(તખ્તા પરનો પ્રકાશ વિસ્તરે છે.)
પુરુષઃ
|
(વિસ્તરતા પ્રકાશની પૂંઠે પૂંઠે આંખ લઈ જઈને) હંઅ…
|
પુરુષઃ
|
(આંખ ઠેરવીને) દીવાલ!
|
અવાજઃ
|
એની મધ્યમાં એક બારી છે.
|
પુરુષઃ
|
(ડોક ઊંચી કરી નજરને દીવાલના મધ્ય ભાગ સુધી લઈ જઈને) હા.
|
અવાજઃ
|
એ બારીમાંથી એક નિસરણી લટકે છે.
|
પુરુષઃ
|
(નજર સતેજ કરીને) જી હા. તે ઠેઠ ફર્શને સ્પર્શે છે.
|
અવાજઃ
|
(ગંભીરતાથી) હા, તે ઠેઠ ફર્શને સ્પર્શે છે. ત્યાં પહોંચવું ખૂબ જ સહેલું છે. (કડક સ્વરે) પણ તે ક્યાં લઈ જશે તે તું જાણે છે?
|
પુરુષઃ
|
(ગૂંચવાઈને) જી…ના.
|
અવાજઃ
|
(ગંભીર સ્વરે) બારી ઉપર નજર કર.
|
(તખ્તા પરનો પ્રકાશ ડાબી બાજુની આખી દીવાલ પર પ્રસરે છે.)
પુરુષઃ
|
(ઉભડક બેસીને શક્ય તેટલે ઊંચે જોવા પ્રયત્ન કરે છે. આંખો ખેંચીને) અરે! ત્યાં કશુંક લખેલું છે!
|
અવાજઃ
|
(ગંભીરતાથી) શું લખ્યું છે!
|
પુરુષઃ
|
(અક્ષરો ગોઠવવા મથતો હોય તેમ) વાંચું છું. (વિરામ) ચશ્માં…! (આંખ પર ચશ્માં સરખાં કરતો હોય તેવો અભિનય કરીને વાંચે છે.) બ…હા…ર.
|
અવાજઃ
|
(ચેતવણીના સ્વરમાં) બહાર. (વિરામ) સ્વર્ગની બહાર. (વિરામ) બારી બહાર એટલે સ્વર્ગની બહાર. (વિરામ) અનંતકાળ પર્યંત બહાર.
|
પુરુષઃ
|
(ક્ષોભ પામીને) પણ મારે બહાર નથી જવું. (વિરામ) મારે તો કેવળ સ્વર્ગમાં જવું છે. (વિરામ) મારે તો કેવળ સ્વર્ગ જોઈએ.
|
અવાજઃ
|
(ગંભીરતાથી) તો, ચાલ નિસરણી પકડ. (વિરામ) એક.
|
પુરુષઃ
|
(આંદોલિત નિસરણી તરફ જોઈને ઊભો થવા પ્રયત્ન કરે છે. ધીમેથી ઊભો થઈને) ઊભા રહો… (કૂદકો મારવા સજ્જ થઈને) પણ…
|
અવાજઃ
|
(ગંભીરતાથી) પણબણ કંઈ નહિ. (વિરામ) બે.
|
પુરુષઃ
|
(લાચારીથી) બહુ ઊંચે છે. (વિરામ) જરાક નીચે લાવો.
|
અવાજઃ
|
(ગંભીરતાથી) હું કંઈ પણ સાંભળવા માંગતો નથી. (વિરામ) ત્રણ.
|
પુરુષઃ
|
(ગળગળો થઈને) ભાઈસા’બ જરા સ્થિર તો કરો.
|
અવાજઃ
|
(ગંભીરતાથી) અશક્ય. (વિરામ) ચાર.
|
પુરુષઃ
|
(કૂદવાનો મરણિયો પ્રયાસ કરે છે. કૂદકા દરમિયાન) ઓ… બા…પ…રે!
|
(તે નિસરણીને આંબી શકતો નથી અને ઢગલો થઈને ફર્શ પર ઢળી પડે છે.)
(પળેકમાં તખ્તા પરનું વાતાવરણ બદલાઈ જાય છે. પ્રકાશ ધ્રૂજે છે. ગેબી અવાજના આરોહ-અવરોહ પડઘાય છે. નિસરણીનું આંદોલન વધુ ગતિમય બને છે. ઢળી પડેલો પુરુષ કરુણ રીતે કણસે છે – ડૂસકાં ભરે છે. થોડી વારે મદારીની માફક પેલો અવાજ તેની માયા સંકેલવા માંડે છે. પ્રકાશ સ્થિર થાય છે. ગેબી અવાજના પડઘા ડૂબી જાય છે. નિસરણી ગતિહીન થાય છે. ઢળી પડેલા પુરુષનાં ડૂસકાં બંધ થાય છે. ધીમે ધીમે નિસરણી ઉપર જાય છે. ઢળી પડેલો પુરુષ આંખ ખોલે છે. સહીસલામત લાગતાં ડોક ઊંચી કરી ચારેબાજુ જુએ છે. )
પુરુષઃ
|
(ડોક વધારે ઊંચી કરે છે. ઉપર જુએ છે. હતાશ થઈને) ગઈ…! (તરડાયેલા અવાજે) ખેર! (પાછો ઢળી પડે છે.)
|
(તખ્તાના પાછળના ભાગનો અંધકાર સજીવ થાય છે. ત્યાંથી દાંત કચકચાવવાનો ધ્વનિ આવે છે. દાંતથી કોઈ કશું કાપી રહ્યું હોય એવું અનુભવાય છે. થોડી વાર પછી બળપૂર્વક દોરડું તોડવાનો અવાજ થાય છે. ત્યાર બાદ તરત જ કોઈ સ્ત્રી ખડખડાટ હસતી સંભળાય છે.)
સ્ત્રીઃ
|
(ઉત્સાહના અતિ આવેશમાં આવીને) મળી ગઈ…!
|
પુરુષઃ
|
(ગભરાટમાં ચમકી ઊઠે છે. ધ્રૂજતાં ધ્રૂજતાં ડોક ઊંચી કરી) કોણ…?
|
સ્ત્રીઃ
|
(ખડખડાટ હાસ્ય કરીને) મુમુક્ષા.
|
પુરુષઃ
|
(ભયથી સકંપ) કોણ? (વિરામ) કોણ? (વિરામ) કોણ છે?
|
સ્ત્રીઃ
|
(ધીરેથી હસીને) એક સ્ત્રી! (વિરામ) તમે કોણ છો?
|
પુરુષઃ
|
(આશ્ચર્યથી) ક્યાં છે?
|
સ્ત્રીઃ
|
(હળવાશથી) અહીં છું. (વિરામ) પણ તમે કોણ છો?
|
પુરુષઃ
|
હું મુમુક્ષુ છું. (અવાજની દિશા તરફ આંખો ખેંચીને) પણ તું ક્યાંથી બોલે છે?
|
સ્ત્રીઃ
|
(ગંભીરતાથી) સ્વર્ગની સરહદેથી.
|
પુરુષઃ
|
(ઉભડક બેસવાનો પ્રયત્ન કરતાં) સ્વર્ગ! સ્વર્ગ ક્યાં છે?
|
સ્ત્રીઃ
|
(ગંભીરતાથી) તારી પાછળ.
|
પુરુષઃ
|
(ઘસડાતો ઘસડાતો પાછળ ફરે છે. ફાંફાં મારીને) જુઠ્ઠી…! (વિરામ) મારી પાછળ તો અંધકાર છે.
|
સ્ત્રીઃ
|
(હળવા સ્વરમાં) હા. સ્ત્રીને અંધકારમાં અને પુરુષને પ્રકાશમાં રાખવાનો અહીં રિવાજ છે.
|
પુરુષઃ
|
(ઉભડક બેસીને) તું સ્વર્ગની માહિતગાર લાગે છે.
|
સ્ત્રીઃ
|
(સ્વસ્થતાથી) હા. (વિરામ) તારા કરતાં એક લાખ વર્ષ વહેલી આવી છું.
|
પુરુષઃ
|
(આશ્ચર્યથી) ને હજી તને સ્વર્ગ મળ્યું નથી?
|
સ્ત્રીઃ
|
(ગંભીરતાથી) ના. (વિરામ) મળવાની પણ કોઈ શક્યતા નથી.
|
સ્ત્રીઃ
|
(ગંભીરતાથી) કારણ કે સ્વર્ગ જેવું કંઈ છે જ નહીં!
|
પુરુષઃ
|
(ચિડાઈને) હું એ માનવા તૈયાર નથી.
|
સ્ત્રીઃ
|
(સ્વસ્થતાથી) તો તું શું માને છે?
|
પુરુષઃ
|
(ધીમેથી ઊભો થઈને) હું માનું છું કે સ્વર્ગ છે. અને તે પણ અહીંયાં જ છે.
|
પુરુષઃ
|
(બંધાયેલા હાથને જોતાં જોતાં) હા.
|
સ્ત્રીઃ
|
(ગંભીરતાથી) તેં સ્વર્ગ જોયું છે?
|
સ્ત્રીઃ
|
(ગંભીરતાથી) તેં ઈશ્વર જોયો છે?
|
પુરુષઃ
|
(બંધાયેલા પગ તરફ નજર કરીને) ના.
|
સ્ત્રીઃ
|
(ગંભીરતાથી) તેં ઇન્દ્ર જોયો છે?
|
પુરુષઃ
|
(ઊંચે નજર કરીને) ના.
|
સ્ત્રીઃ
|
(ગંભીરતાથી) તને અહીં ધકેલી દેનાર અવાજને તેં જોયો છે?
|
પુરુષઃ
|
(બંધાયેલા હાથપગ પર વારાફરતી નજર કરીને) ના.
|
સ્ત્રીઃ
|
(ગંભીરતાથી) આ બધાં વિશે ક્યારેય તેં વિચાર્યું છે?
|
સ્ત્રીઃ
|
(ગંભીરતાથી) કંઈ નહીં. (વિરામ) આ બધા વિશે તેં કંઈ સાંભળ્યું છે ખરું?
|
સ્ત્રીઃ
|
(ગંભીરતાથી) તો કહે સ્વર્ગ એટલે શું?
|
પુરુષઃ
|
(પોપટની માફક) સ્વર્ગ એટલે ઈશ્વરનું ઘર. સ્વર્ગ એટલે દેવોનું ઘર. સ્વર્ગ એટલે પરીઓનું નીડ, સ્વર્ગ એટલે પુણ્ય આત્માનો પ્રદેશ. સ્વર્ગમાં દુઃખ નથી. સ્વર્ગમાં તાપ નથી, સંતાપ નથી. સ્વર્ગમાં પાપ નથી, પ્રાયશ્ચિત્ત નથી. સ્વર્ગમાં તો સતત આનંદ છે, સતત વસંત છે, સતત યૌવન છે. સ્વર્ગમાં જરા નથી, મૃત્યુ નથી. સ્વર્ગમાં…
|
સ્ત્રીઃ
|
(ગુસ્સાના આવેશમાં બરાડીને) બંધ કર તારો લવારો. સ્વર્ગ… સ્વર્ગ… સ્વર્ગ! મૂર્ખ સ્વર્ગ જેવી કોઈ ચીજ અસ્તિત્વમાં નથી. (શાંત થઈને) જેને તું સ્વર્ગ માને છે એ તો સ્થગિત થઈ ગયેલું એક સુંદર સ્વપ્ન છે. (વિરામ) એ તો થીજી ગયેલી એક કાલ્પનિક પરિસ્થિતિ છે. (વિરામ) મારે સ્વર્ગ નથી જોઈતું. (વિરામ) મારે પથ્થરનાં પૂતળાંઓ સાથે નથી જીવવું. (તાળીઓ પાડીને) હું મુક્ત છું. (વિરામ) મારે મોક્ષ નથી જોઈતો. (વિરામ) હાથનાં બંધન છોડ્યાં એમ પગનાં બંધન છોડીશ. (વિરામ) ખબરદાર, મારી સાથે વાત કરી છે તો! મને મારું કામ કરવા દે.
|
(પથ્થર ટીચવાનો અવાજ શરૂ થાય છે. પુરુષ બાઘાની જેમ ફાંફાં મારે છે. અચાનક ટાવરના ટકોરા જેવા પાંચ મોટા અવાજ થાય છે. પુરુષ ભયથી ધ્રૂજી ઊઠે છે. સ્થિરતા ગુમાવે છે અને ફર્શ પર ઢળી પડે છે. સ્ત્રી ખડખડાટ હાસ્ય કરે છે.)
સ્ત્રીઃ
|
(હાસ્ય પૂરું કરીને) એઈ… બીકણ. એમાં મરવા શું પડ્યો! એ તો પચાસ હજાર વર્ષ પૂરાં થયાં તેના ટકોરા હતા. (વિરામ) ચાલ જવા દે! (વિરામ) વાતો કરવાનો સમય નથી. (વિરામ) મારે હજી ઘણું કામ બાકી છે.
|
પુરુષઃ
|
(સળવળે છે. ડોક ઊંચી કરી) કોણ કહે છે કે હું બીકણ છું. (ઉશ્કેરાઈને) કોણ કહે છે કે હું મરવા પડ્યો છું… (ડોક નીચી કરી હાંફે છે.)
|
સ્ત્રીઃ
|
(સ્વસ્થતા) હું કહું છું.
|
પુરુષઃ
|
(ઉભડક બેસવાનો પ્રયત્ન કરતો) તને કેવી રીતે ખબર પડી!
|
સ્ત્રીઃ
|
(સ્વસ્થતાથી) તને થરથર કાંપતો જોયો છે. (વિરામ) મેં તને ઢળી પડતો જોયો છે.
|
પુરુષઃ
|
(આભો બનીને) તું મને જોઈ શકે છે?
|
પુરુષઃ
|
(નવાઈથી) પણ હું તો તને જોઈ શકતો નથી.
|
સ્ત્રીઃ
|
(હસી પડતાં) એ જ ઠીક છે. (વિરામ) સ્ત્રીને જોવામાં માલ નથી.
|
પુરુષઃ
|
(ગંભીરતાથી) તું તો બધું હસવામાં કાઢી નાખે છે.
|
સ્ત્રીઃ
|
(ઠાવકાઈથી) આપણે દરેક પરિસ્થિતિમાં હાસ્યાસ્પદ હોઈએ છીએ. (વિરામ) ઠીક.
|
|
હવે વાત બંધ કર. મારી પાસે સમય ઓછો છે. સૂર્યોદય પહેલાં હું મારા પગને મુક્ત કરવા માગું છું.
|
|પુરુષઃ
|(જિજ્ઞાસાથી) પછી તું શું કરીશ?
}}
સ્ત્રીઃ
|
(ચિડાઈને) ચૂપ મર! પછી હું જહન્નમમાં જઈશ, તારે શું?
|
પુરુષઃ
|
(કાકલૂદીપૂર્વક) મુમુક્ષા, આમ ચિડાઈ શું જાય છે? (વિરામ) મને તારી સાથે વાતો કરવાનું ગમે છે. (ધીમેશથી ઊભો થાય છે.)
|
સ્ત્રીઃ
|
(હસી પડતાં) તારા હાથ…
|
પુરુષઃ
|
(અધીરાઈથી) બંધાયેલા છે.
|
સ્ત્રીઃ
|
(હસવાનું બંધ કરીને) તારા પગ…
|
પુરુષઃ
|
(ઉતાવળમાં) બંધાયેલા છે.
|
સ્ત્રીઃ
|
(ચિડાઈને) મૂરખ. હાથપગનાં બંધન જલદી ફગાવી દે. (વિરામ) હવે ઝાઝો સમય નથી. (વિરામ) પછી નિરાંતે મારી સાથે વાતો કરજે.
|
પુરુષઃ
|
(મક્કમતાથી) હું હાથપગનાં બંધન તોડવાનો નથી. તેમ કરવાની મનાઈ છે. (વિરામ) મળેલા આદેશનું હું પાલન કરીશ. (વિરામ) મારે સ્વર્ગમાં જવું છે. (વિચારીને) સ્વર્ગ મેળવવા માટે શિસ્તપાલન અનિવાર્ય છે.
|
સ્ત્રીઃ
|
(ઊકળી પડતાં) તો મૂંગો મર, મને મારું કામ કરવા દે.
|
(પથ્થર ટીચવાનો અવાજ પાછો શરૂ થાય છે. પુરુષ ઊભો ઊભો ચારેતરફ નજર ફેરવે છે. તે અવાજની દિશામાં ચાલવાનો પ્રયત્ન કરે છે, પણ તે ચાલી શકતો નથી. તે હળવેકથી બેસી જાય છે, ને ધીમેશથી ફર્શ પર ઊંધો સૂઈ જાય છે. પથ્થર ટીચવાના અવાજ આવ્યા કરે છે. પ્રકાશ ધ્રૂજવા માંડે છે. ગેબી અવાજના આરોહ-અવરોહ પડઘાય છે. ઊંધો સૂઈ ગયેલો પુરુષ ઊંઘી જાય છે. તેનાં નસકોરાંનો અવાજ આવે છે. થોડી વારે પ્રકાશ સ્થિર થાય છે. ગેબી અવાજના પડઘા ડૂબી જાય છે. પ્રકાશ તખ્તાના અગ્ર ભાગનો ત્યાગ કરીને પાછળના ભાગમાં પ્રયાણ કરે છે. તખ્તાના અગ્ર ભાગમાં અંધકાર છવાય છે. તખ્તાના પાછળના ભાગમાં પ્રકાશ પથરાઈને સ્થિર થાય છે. સ્થિર પ્રકાશમાં દેખાય છે એક બેઠેલી સ્ત્રી. તે પથ્થર વડે પગમાં બંધાયેલું દોરડું ટીચવામાં મશગૂલ છે. તે થાકેલી જણાય છે. પથ્થર ટીચવાની તેની ગતિ ધીમે ધીમે મંદ થાય છે. તે ઝોકે ચડે છે. પથ્થરથી દોરડું ટીચવાને બદલે તે પગ ટીચે છે. તેના મુખમાંથી એક કારમી ચીસ નીકળી જાય છે.)
સ્ત્રીઃ
|
(પીડાથી) ઓ ય…મા…!
|
પુરુષઃ
|
(એકદમ જાગી જાય છે. અંધકાર જોઈને છળી મરતાં) ઓ…બા…પ…રે (ગભરાટમાં) મુમુક્ષા… મુમુક્ષા…! તું ક્યાં ગઈ…?
|
સ્ત્રીઃ
|
(પીડાથી અસ્વસ્થ બની જાય છે. છણકો કરીને) આ મરી! (વિરામ) ક્યાંય ગઈ નથી.
|
{{Ps
(પુરુષના અવાજની દિશામાં જોવાનો પ્રયત્ન કરે છે અને એકદમ ગભરાઈને)
}}
|
પણ તું ક્યાં છે? તું કેમ દેખાતો નથી?
|
પુરુષઃ
|
(ગભરાટમાં) મને જ ખબર નથી હું ક્યાં છું? (વિરામ) મારી આસપાસ કેવળ અંધકારનું જ આવરણ છે. (અટકીને વિનંતીભર્યા સ્વરમાં) પણ તું ક્યાં છે? મહેરબાની કરીને કહે કે તું ક્યાં છે? મને બીક લાગે છે.
|
(જમીન પર બંધાયેલા હાથ પછાડે છે.)
સ્ત્રીઃ
|
(દુઃખના સિસકારા બોલાવતી) સાવ બીકણ લાગે છે. (વિરામ) હું ક્યાં જવાની હતી? તારી સામે હોઈશ. તારી પાછળ હોઈશ અથવા તારા અડખેપડખે હોઈશ. હું ક્યાંક તો હોઈશ ને! (આશ્વાસનના સ્વરમાં) મુમુક્ષુ, હું તારી નજીકમાં જ ક્યાંક છું. કદાચ, હું હતી ત્યાં જ છું. (વિરામ) અરે… (અજવાળામાં આંખો અંજાઈ જતાં)… પણ હું જુદી પરિસ્થિતિમાં છું. પહેલાં હું અંધકારમાં હતી. હવે હું પ્રકાશમાં છું. (વિરામ) ચાલ, શોધી કાઢ. જરા પ્રયત્ન કર.
|
પુરુષઃ
|
(મુમુક્ષાને શોધવા હાથપગના ધમપછાડા મારે છે. અકળાઈને) મને સ્વર્ગ પ્રત્યે નફરત થાય છે.
|
સ્ત્રીઃ
|
(ટિચાયેલા પગ પર ફૂંક મારતાં) મને સ્વર્ગમાં જવાની અભિલાષા થાય છે.
|
પુરુષઃ
|
(ઉશ્કેરાઈને) એટલી વારમાં બદલાઈ ગઈ?
|
સ્ત્રીઃ
|
(ગંભીરતાથી) હું બદલાઈ નથી.
|
પુરુષઃ
|
(ક્રોધાવેશમાં) તું જુઠ્ઠી છે.
|
સ્ત્રીઃ
|
(ગંભીરતાથી) હું કદી જુઠ્ઠું બોલતી નથી.
|
પુરુષઃ
|
(આવેશમાં આવીને મોટેથી) તો તું દંભી છે. તરકટી છે. અત્યાર સુધી તું સ્વર્ગને ધિક્કારતી હતી. સ્વર્ગની બહાર જવાની વાત કરતી હતી.
|
(હાથ-પગના ધમપછાડા મારે છે.)
}}
|સ્ત્રીઃ
|(પ્રેમપૂર્વક) મુમુક્ષુ?
}}
પુરુષઃ
|
(ગુસ્સામાં) શું છે?
|
સ્ત્રીઃ
|
(નવાઈપૂર્વક) એટલી વારમાં ભૂલી ગયો?
|
સ્ત્રીઃ
|
(ગંભીરતાથી) સ્વર્ગ. અત્યાર સુધી તું સ્વર્ગનું રટણ કરતો હતો. (વિરામ) સ્વર્ગ એટલે ઈશ્વરનું ઘર. (વિરામ) સ્વર્ગ એટલે દેવોનું નગર. (વિરામ) સ્વર્ગ એટલે પરીઓનું નીડ. (યાદ કરીને) સ્વર્ગ એટલે પુણ્યાત્માઓનો પ્રદેશ. (વિરામ) સ્વર્ગમાં દુઃખ નથી. (વિરામ) સ્વર્ગમાં તાપ નથી, સંતાપ નથી. (વિરામ) સ્વર્ગમાં પાપ નથી, પ્રાયશ્ચિત્ત નથી. (વિરામ) સ્વર્ગમાં સતત આનંદ છે. સતત વસંત છે. સતત યૌવન છે. (વિરામ) સ્વર્ગમાં જરા નથી. મૃત્યુ નથી. (વિરામ) સ્વર્ગમાં… (અટકી જાય છે.)
|
પુરુષઃ
|
(ક્રોધાવેશમાં બરાડીને) બંધ કર તારો લવારો. સ્વર્ગ… સ્વર્ગ… સ્વર્ગ…! મૂર્ખ સ્વર્ગ ક્યાં છે! (વિરામ) સ્વર્ગ જેવી કોઈ ચીજ અસ્તિત્વમાં જ નથી. (શાંત થઈને) જેને તું સ્વર્ગ માને છે એ તો સ્થગિત થઈ ગયેલું એક સુંદર સ્વપ્ન છે. (વિરામ) એ તો થીજી ગયેલી એક કાલ્પનિક પરિસ્થિતિ છે. (વિરામ) મારે સ્વર્ગ નથી જોઈતું. મારે પથ્થરનાં પૂતળાંઓ સાથે નથી જીવવું.
|
(દાંત કચકચાવવાનો અવાજ થાય છે. બળપૂર્વક દોરડું તોડવાનો અવાજ થાય છે. સતત પાંચેક ક્ષણ સુધી તાળીઓ પડવાનો અવાજ સંભળાય છે. ખડખડાટ હાસ્ય સાથે.)
|
હું મુક્ત છું. મારે મોક્ષ નથી જોઈતો. (વિરામ) હાથનાં બંધન (વિરામ) તોડ્યાં તેમ પગનાં બંધન તોડીશ. (આદેશાત્મક સ્વરમાં) ખબરદાર, મારી સાથે વાત કરી છે તો! મને મારું કામ કરવા દે.
|
(દાંત કચકચાવવાનો અવાજ થાય છે. પગના ધમપછાડા સંભળાય છે. બળપૂ્વક દોરડું તોડવા મથતા પુરુષના હાકોટા સંભળાય છે. ઉપરથી ગેબી અવાજ આવે છે. સ્ત્રી ભયથી ચીસ પાડીને રુદન કરવા માંડે છે.)
પુરુષઃ
|
(ખડખડાટ હાસ્ય કરીને) બીકણ એમાં રડવા શું બેઠી. (વિરામ) હું મુક્ત થઈ રહ્યો છું ત્યારે તને રડવાનું સૂઝે છે?
|
સ્ત્રીઃ
|
(કાકલૂદીપૂર્વક) મુમુક્ષું! મુમુક્ષુ તું ક્યાં છે? (વિરામ) (કંપતા અવાજે) મને બીક લાગે છે.
|
પુરુષઃ
|
(સ્વસ્થતાથી) ડર નહીં. હું અહીંયાં જ છું. તારી પાસે. (સૂતાં સૂતાં શરીર ઘસડવાનો અવાજ આવે છે. હાથ પછાડવાનો અવાજ થાય છે. પગના ધમપછાડા સંભળાય છે. હર્ષની કિકિયારી કરીને) મુમુક્ષા, મુમુક્ષા હું તને જોઈ શકું છું. (વિરામ) તું કેટલી રૂપાળી છે! (વિરામ) પણ તું ધ્રૂજે છે કેમ? (વિરામ) અરે… તું થાકીને લોથપોથ થઈ ગઈ લાગે છે. (વિરામ) મારી સામે જો. (વિરામ) અરે ત્યાં નહીં. આ બાજુ (વિરામ) તું જોઈ શકતી નથી. ખેર ડર નહીં. હું હમણાં જ તારી પાસે આવી પહોચું છું.
|
(દાંત કચકચાવવાનો અવાજ થાય છે. દોરડું તોડવા પુરુષ બળપૂર્વક હાકોટા કરે છે.)
સ્ત્રીઃ
|
(ગભરાટમાં) મુમુક્ષુ?
|
પુરુષઃ
|
(હાંફતો હાંફતો) કામ કરવા દઈશ કે નહીં?
|
સ્ત્રીઃ
|
(આર્જવથી) મુમુક્ષુ?
|
પુરુષઃ
|
(શાંત પડીને) હંઅ…?
|
સ્ત્રીઃ
|
(અધીરાઈથી) તું ક્યાં છે?
|
પુરુષઃ
|
(નરમાશથી) તારી સામે.
|
સ્ત્રીઃ
|
(આશ્ચર્યથી) પણ હું તને જોઈ શકતી નથી!
|
પુરુષઃ
|
(હસીને) એ ઠીક છે. (વિરામ) પુરુષમાં જોવા જેવું કાંઈ નથી.
|
સ્ત્રીઃ
|
(ગંભીરતાથી) મારો જીવ જાય છે અને તને મજાક સૂઝે છે.
|
પુરુષઃ
|
(ગંભીરતાથી) જીવન એક મજાક છે. (વિરામ) અને સ્વર્ગ સૌથી મોટી મજાક છે. (વિરામ) ઠીક, વાત બંધ કર. સમય નથી. મારે હજી પગનાં બંધન તોડવાનાં છે. મારે હજી મુક્ત થવું છે.
|
સ્ત્રીઃ
|
(અધીરાઈથી) પણ મુક્ત થઈને તું શું કરીશ?
|
પુરુષઃ
|
(ગંભીરતાથી) મુક્ત થયા પછી હું બારીની નિસરણી વાટે બહાર જઈશ. (વિરામ) સ્વર્ગની બહાર. (વિરામ) મારે અનંતકાળ પર્યંત સ્વર્ગની બહાર રહેવું છે.
|
સ્ત્રીઃ
|
(શરમાઈને) મને એકલી મૂકીને જતાં તારો જીવ ચાલશે?
|
પુરુષઃ
|
(ગૂંચવાઈને. શંકાથી) તું સાથે આવશે?
|
પુરુષઃ
|
(ગંભીર થઈને) પછી ફરી તો નહીં જાય ને?
|
સ્ત્રીઃ
|
(ઉતાવળે) ના. હું તારી સાથે સ્વર્ગમાં આવવા તૈયાર છું.
|
પુરુષઃ
|
(ચિડાઈને) હું સ્વર્ગમાં જવાની વાત નથી કરતો. (મોટેથી) હું તો સ્વર્ગની બહાર જવાની વાત કરું છું.
|
સ્ત્રીઃ
|
(ગંભીરતાથી) અશક્ય. (વિરામ) હું સ્વર્ગની બહાર! અશક્ય! (વિરામ) હું પગનાં બંધન તોડવાની નથી. (વિરામ) મળેલા આદેશનું પાલન કરીશ. (વિરામ) મારે સ્વર્ગમાં જવું છે. (વિરામ) સ્વર્ગ પામવા શિસ્તપાલન અનિવાર્ય છે.
|
(ધીમેથી ઊભી થાય છે.)
}}
{{Ps
|પુરુષઃ
|(ક્રોધાવેશમાં) તો મૂંગી મર. મને મારું કામ કરવા દે.
{{Ps
(પગના ધમપછાડા પાછા શરૂ થાય છે. સ્ત્રી ઊભી ઊભી ચારેતરફ જુએ છે. તે અવાજની દિશામાં ચાલવાનો પ્રયત્ન કરે છે પણ ચાલી શકતી નથી. તે હળવેકથી બેસી જાય છે. ને ધીમેશથી ફર્શ પર ઊંધી સૂઈ જાય છે. દાંત કચકચાવવાનો અવાજ સંભળાય છે. ગેબી અવાજના આરોહ-અવરોહ પડઘાય છે. તખ્તાના પાછળના ભાગનો પ્રકાશ એકદમ ધ્રૂજવા માંડે છે. ઊંધી સૂઈ ગયેલી સ્ત્રીનાં નસકોરાં સંભળાય છે. દાંત કચકચાવવાનો અવાજ આવ્યા કરે છે. પગના ધમપછાડા ચાલુ રહે છે. ધ્રૂજી રહેલો પ્રકાશ થોડી વારે સ્થિર થાય છે. ગેબી અાજના પડઘાઓ શમી જાય છે. તખ્તાના પાછળના ભાગનો સ્થિર થયેલો પ્રકાશ ધીમે ધીમે વિસ્તરે છે. પ્રકાશ આખા તખ્તા પર છવાઈ જાય છે. પ્રકાશમાં એક પુરુષ તખ્તા પરના અગ્ર ભાગમાં બેઠેલો દેખાય છે. તેની પાછળ એક ઊંધી સૂઈ રહેલી સ્ત્રી દેખાય છે. પુરુષ બળપૂર્વક પગનું દોરડું તોડવામાં તલ્લીન છે. તે હાંફે છે. તે થાક્યો હોય એમ લાગે છે. પણ તે તેની મથામણ ચાલુ રાખે છે. એ આખરી દાવ લગાવતો હોય એમ બળપૂર્વક બંધાયેલા પગને પહોળા કરે છે. દોરડું તૂટવાનો અવાજ થાય છે. પુરુષ એકદમ વિજયના આનંદમાં આવી જઈને મોટેથી બૂમ પાડે છે.)
પુરુષઃ
|
(આવેશમાં આવી મોટેથી) તોડી નાંખ્યા…
|
સ્ત્રીઃ
|
(એકદમ જાગી જાય છે. બેબાકળી બનીને)… અરે… (આગળ બોલી શકતી નથી.)
|
પુરુષઃ
|
(પગ પંપાળે છે. પગને જમીન પર પછાડે છે. હાથ ઊંચાનીચા કરે છે. બે હાથની હથેળીઓ ઘસે છે. વિશ્વાસપૂર્વક) હવે હું મુક્ત છું.
|
સ્ત્રીઃ
|
(ભાનમાં આવીને) તું કોણ છે?
|
પુરુષઃ
|
(બેપરવાઈથી) ખબર નથી. પણ તું કોણ છે?
|
સ્ત્રીઃ
|
(પોતાના શરીરને અવલોકીને) હું?
|
પુરુષઃ
|
(સ્ત્રીને તાકી રહેતાં) હા.
|
સ્ત્રીઃ
|
(મૂંઝાઈને) ખબર નથી.
|
પુરુષઃ
|
(સ્ત્રીને એકીટસે જોઈ રહેતાં) આપણે ક્યાં છીએ?
|
સ્ત્રીઃ
|
(પુરુષને જોઈને) કોણ આપણે?
|
પુરુષઃ
|
(અચરજથી) તું મને જોઈ શકે છે?
|
પુરુષઃ
|
(અધીરાઈથી) તો કહે હું કોણ છું?
|
સ્ત્રીઃ
|
(શરમાઈને) તું પુરુષ છે. પણ તું મને જોઈ શકે છે?
|
પુરુષઃ
|
(આંખો પટપટાવીને) હા.
|
સ્ત્રીઃ
|
(નીચી નજર કરીને) તો કહે. હું કોણ છું.
|
પુરુષઃ
|
(હોઠ પર જીભ ફેરવીને) તું સ્ત્રી છે.
|
સ્ત્રીઃ
|
(આનંદમાં આવીને) તો આપણે સ્ત્રી-પુરુષ છીએ!
|
પુરુષઃ
|
(મીઠાશથી) હા. જરા પાસે આવ.
|
સ્ત્રીઃ
|
(સૂતાં સૂતાં ખસે છે. પણ પગમાં સણકો આવવાથી) ઓ…મા…
|
પુરુષઃ
|
(ડોક ઊંચી કરી પુરુષને જોઈ રહેતાં) પગમાં પીડા થાય છે.
|
પુરુષઃ
|
(શરમાતાં શરમાતાં) લાવ જોવા દે તારા પગ.
|
{{Ps
(પાછળ જઈને પગ જુએ છે.)
અરે તારા પગ તો દોરડાથી બંધાયેલા છે.
સ્ત્રીઃ (છણકાથી) તો જોયા શું કરે છે…? દોરડું છોડી નાખ.
(પુરુષ સ્ત્રીના પગ પાસે બેસે છે. ધીમેશથી પગને પોતાના ખોળામાં લે છે. કાળજીપૂર્વક દોરડાની એક પછી એક ગાંઠ છોડે છે. પગ મુક્ત કરે છે અને સાચવીને નીચે મૂકે છે. ઊભો થાય છે. સ્ત્રીની સામે આવીને ઊભો રહે છે.)
પુરુષઃ (સ્મિત વેરીને) બસ…
સ્ત્રીઃ (શરમથી આંખો ઢાળીને) આભાર.
પુરુષઃ (સ્ત્રી સામે બેસીને) એમાં આભાર શાનો?
સ્ત્રીઃ (આંખો ઊંચી કરીને) આપણે ક્યાં છીએ?
પુરુષઃ (ચારેબાજુ નજર ફેરવીને) એક એવા ઓરડામાં કે જેને એક પણ દ્વાર નથી.
સ્ત્રીઃ (અચંબાથી) હેં…! દ્વાર વગરનો ઓરડો? (વિચારીને) જલદી કર. રસ્તો શોધ… આપણે અહીંયાંથી ઝડપથી ભાગી છૂટવું પડશે.
પુરુષઃ (ઊભો થઈ જાય છે. ચારેબાજુ જુએ છે.) પણ અહીંયાં કોઈ રસ્તો દેખાતો નથી.
સ્ત્રીઃ (સમયસૂચકતા વાપરતી હોય એમ ઠાવકાઈથી) દીવાલની એક એક ઈંટ હલાવી જો. ક્યાંક બારી કે બારણું હશે.
પુરુષઃ (સ્ત્રીના સૂચના અનુસાર ચારે દીવાલ તપાસી આવે છે. નિરાશાના સ્વરમાં) ક્યાંય બારી નથી. ક્યાંય બારણું નથી.
સ્ત્રીઃ (ઊભી થાય છે. એક ડગલું ભરે છે, ત્યાં તો પગમાં સણકો ઊપડે છે. પીડાનો સિસકારો બોલાવે છે. એક ઝીણી ચીસ તેના મોંમાંથી નીકળે છે.) ઓ…ય…મા…
પુરુષઃ (ગભરાઈને) શું થયું?
સ્ત્રીઃ (પરિસ્થિતિ પર કાબૂ મેળવીને) કંઈ નથી. જરા પગમાં સણકો ઊપડે છે. પણ બેસ હું હમણાં જ તપાસ કરીને આવું છું.
(પુરુષ બેસી જાય છે. સ્ત્રી એક પગે ધીમે ધીમે ચાલીને દીવાલની ઈંટે ઈંટને તપાસે છે. આખરે પાછી ફરે છે. નિરાશાથી…)
બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી.
પુરુષઃ (હિંમત દાખવીને) ઊભી રહે. ચાલ, આપણે બન્ને ફરી તપાસીએ.
(સ્ત્રી પુરુષના ડાબા ખભા પર પોતાનો જમણો હાથ મૂકે છે અને લંગડાતા પગે તે પુરુષની સાથે દીવાલને તપાસવા પ્રયાસ કરે છે. એક એક દીવાલની એક એક ઈંટ તેઓ તપાસે છે. થાકી જાય છે. કોઈ માર્ગ નજરે પડતો નથી.)
સ્ત્રીઃ (પડી ગયેલા સ્વરમાં) હવે શું થશે?
પુરુષઃ (નિરાશાથી) આપણે ક્યારેય બહાર નીકળી શકીશું નહીં.
}}
સ્ત્રીઃ
|
(વિચારીને) પેલું શું દેખાય છે?
|
પુરુષઃ
|
(ચમકીને જુએ છે.) એ તો નિસરણી છે.
|
સ્ત્રીઃ
|
(વિચારીને) એને શા માટે અહીં મૂકી હશે? કોઈ કારણ હોવું જોઈએ.
|
પુરુષઃ
|
(કંટાળીને) અરે! એની પાછળ પણ દીવાલ છે. હું જાતે તપાસીને આવ્યો છું.
|
સ્ત્રીઃ
|
(છણકો કરીને) એમ તો હું પણ તપાસીને આવી છું. તેની પાછળ દીવાલ છે એની મને ખબર છે પણ…
|
પુરુષઃ
|
(બેધ્યાનપણે) પણ શું?
|
સ્ત્રીઃ
|
(વિચારીને) ચાલ, જોવા તો દે.
|
(પુરુષ અને સ્ત્રી બંને નિસરણી પાસે જાય છે. એને ઝીણવટથી તપાસે છે. એના એક એક પગથિયે ટેકવતાં ટેકવતાં તેઓ નજરને નિસરણીના છેડા તરફ લઈ જાય છે. બંને આનંદમાં આવી જાય છે. હર્ષની કિકિયારીઓ કરે છે.)
પુરુષઃ
|
(હર્ષાવેશમાં) જો નિસરણીના છેડે બારી છે. દેખાય છે?
|
સ્ત્રીઃ
|
(આનંદપૂર્વક) હા. બારી ઉપર કંઈક લખેલું છે. વંચાય છે?
|
પુરુષઃ
|
(ઉત્સાહપૂર્વક) હા.
|
સ્ત્રીઃ
|
(આનંદમાં આવી જઈને) શું?
|
પુરુષઃ
|
(આંખમાં હર્ષનાં આંસુ છલકે છે) બહાર.
|
સ્ત્રીઃ
|
(અતિ ઉત્સાહમાં આવીને) બહાર.
|
પુરુષઃ
|
(ઉત્સાહમાં આવીને) ચાલ. (નિસરણી પર ચડવાનું શરૂ કરે છે.)
|
સ્ત્રીઃ
|
(પુરુષનો હાથ પકડીને તેની પાછળ ચડતાં) ચાલ.
|
(તખ્તા પરનો પ્રકાશ એકદમ ધ્રૂજી ઊઠે છે. ગેબી અવાજના આરોહ-અવરોહ પડઘાય છે. ટાવરના ટકોરા જેવા પાંચ મોટા અવાજો થાય છે. તખ્તા પરનો પ્રકાશ અલોપ થાય છે.)
(પડદો)
(એકાંકી સંચય–૨)