ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચુનીલાલ મડિયા/ચંપો ને કેળ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ચંપો ને કેળ'''}}
{{SetTitle}}
----
{{Heading|ચંપો ને કેળ | ચુનીલાલ મડિયા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વેજલકોઠાનો અરધો પંથ માંડ કપાયો હશે ત્યાં તો બકુને એની આદત મુજબ પાણીની તરસ લાગી ગઈ અને અણસમજુ બાળક ‘બા! ભૂ પા’નું વેન લઈ બેસે એવી જ રીતે સાથે આવેલા ભોમિયા ગીગાભાઈ સમક્ષ એણે માગણી મૂકી : ‘ગીગાભાઈ! પાણી પીવું પડશે.’