ગુજરાતી એકાંકીસંપદા/નરવાનર: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 13: Line 13:
}}
}}
(પ્રકાશ થાય ત્યારે સિંગલ સ્પૉટમાં ડૉક્ટર પ્રેક્ષકો સાથે વાત કરતા નજરે પડે.)

{{PS
 
|ડૉક્ટરઃ  
|ડૉક્ટરઃ  
|જરાક વિચિત્ર કિસ્સો છે. નરેન્દ્ર મારો મિત્ર. મારા ઘરની બાજુમાં રહે. એ ઇતિહાસનો પ્રોફેસર થયો અને હું થયો ડૉક્ટર. રોજ રાતે અમે અચૂક મળીએ. નાસ્તા-પાણી ચાલે ને સાથે ચર્ચાઓ પણ ચાલે. મને એની ચર્ચાઓમાં ખૂબ રસ પડે. કોઈ વાર એ ડાર્વિનના સિદ્ધાન્તને અવળો પુરવાર કરે, તો કોઈ વાર રામ કરતાં રાવણને મહાન સિદ્ધ કરે. એની પત્ની વનલીલા ઘણી વાર કંટાળીને કહે, ‘હવે થોડું કૉલેજના વિદ્યાર્થીઓ માટે રહેવા દો.’ એ ઘડીભર ચૂપ તો થાય, પણ થોડી જ વારમાં વ્યાખ્યાન ચાલુ… એની એક બીજી ખાસિયત, મેં એને કદી વાંચતાં જોયો નથી. હંમેશા ઘરઆંગણના બગીચામાં ખોદકામ કે સાફસૂફી કરતો જ હોય. કોઈ વાર આસોપાલવને નમાવીને નવડાવતો હોય, તો કોઈ વાર કોઈ વેલ માટે ટેકો ગોઠવતો હોય. એના ઘરની આસપાસ ભરચક ઝાડી! ક્યારેક વનલીલા ફરિયાદ કરે, ‘આ થોડી ડાળીઓ કપાવો તો ઘરમાં અજવાળું આવે.’ ત્યારે નરેન્દ્ર હસીને જવાબ આપતો, ‘આ તો વનલીલા છે. એના વૈભવને ઓછો કરાય? એના હાથ કપાય?’ વનલીલા હસીને ચૂપ થઈ જતી. હાં, તો હવે મૂળ વાત પર આવું. એક વાર બપોરે એ મારા દવાખાને આવ્યો.

(અંધકાર, Cut to scene, ૧)
(અંધકાર, Cut to scene, ૧)