ગુજરાતી એકાંકીસંપદા/ડીમ લાઇટ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 592: Line 592:
}}
}}
{{Ps
{{Ps
પ્રધાનઃ દખ નઈ તો હખ છ? મારા પિયરમાં તો આંગણા આગળ ચકલી!
|પ્રધાનઃ  
રામુઃ નકાંમો કાદેવ થાય.
|દખ નઈ તો હખ છ? મારા પિયરમાં તો આંગણા આગળ ચકલી!
પ્રધાનઃ પણ ઘરમાં લાઈટ લેવામાં તો કાદવ નોતો થતો નં?
}}
રામુઃ બહું રૂપિયનું ખરચ પડ છ એટલાનું તો દિયર ચાર ગુણ વિલાતી ખાતર આવં. ઈમાંથી પાકે ચેટલું? બે ઘડીના અજવાળા માટે બહં રૂપિયા? મરશે; તો ય દિવાળી પર મીટર મેલાઈશું.
{{Ps
પ્રધાનઃ મેલાયું તમે મીટર! હોનાની બંગડીઓ ચ્યારના કરાઈ આલાં છાં?
|રામુઃ  
રામુઃ તારી આખી દેય હોના જેવી છ પછં બંગડીઓનો મોહ શો?
|નકાંમો કાદેવ થાય.
}}
{{Ps
|પ્રધાનઃ  
|પણ ઘરમાં લાઈટ લેવામાં તો કાદવ નોતો થતો નં?
}}
{{Ps
|રામુઃ  
|બહું રૂપિયનું ખરચ પડ છ એટલાનું તો દિયર ચાર ગુણ વિલાતી ખાતર આવં. ઈમાંથી પાકે ચેટલું? બે ઘડીના અજવાળા માટે બહં રૂપિયા? મરશે; તો ય દિવાળી પર મીટર મેલાઈશું.
}}
{{Ps
|પ્રધાનઃ  
|મેલાયું તમે મીટર! હોનાની બંગડીઓ ચ્યારના કરાઈ આલાં છાં?
}}
{{Ps
|રામુઃ  
|તારી આખી દેય હોના જેવી છ પછં બંગડીઓનો મોહ શો?
}}
(પ્રધાન શરમાતી અંદર જાય છે.)
(પ્રધાન શરમાતી અંદર જાય છે.)
લખમણઃ ખરી વાત ભૈ ખરી વાત! ગાનારે ગાયું જ છ નં!
{{Ps
::: “બેડાનં ઝાઝું અજવાળ ના.
જોનારો તો જોશે’લી કંચનની કાયાનં
પિત્તળમાં મોહ તું લગાડ ના!”
|લખમણઃ  
::: ખરું ક નઈ મણિભાભી?
|ખરી વાત ભૈ ખરી વાત! ગાનારે ગાયું જ છ નં!
મણિઃ એ તો ખરું પણ લખાભૈ, ઊણ તમારે તોયેણ બાંધવાનું છ ક નઈ?
}}
લખમણઃ તે મું ના પાડતો વોઈશ? (કામ છોડીને ઊભો થઈ જાય છે.) મારી હાહુ હાળી માનતી નહીં. ઈનં ઈની છોડી પાંહેણ કાંમ કરાવવું છ! મીં તો ઊજણાની આશાઅં ઘેર મીટરે મેલાઈ દીધું’તું.
{{Ps
|
| “બેડાનં ઝાઝું અજવાળ ના.
જોનારો તો જોશે’લી કંચનની કાયાનં
પિત્તળમાં મોહ તું લગાડ ના!”
}}
{{Ps
|
| ખરું ક નઈ મણિભાભી?
}}
{{Ps
|મણિઃ  
|એ તો ખરું પણ લખાભૈ, ઊણ તમારે તોયેણ બાંધવાનું છ ક નઈ?
}}
{{Ps
|લખમણઃ  
|તે મું ના પાડતો વોઈશ? (કામ છોડીને ઊભો થઈ જાય છે.) મારી હાહુ હાળી માનતી નહીં. ઈનં ઈની છોડી પાંહેણ કાંમ કરાવવું છ! મીં તો ઊજણાની આશાઅં ઘેર મીટરે મેલાઈ દીધું’તું.
પ્રધાનઃ (બેડું લઈને પ્રવેશતાં) હેંડ લી મણિ, ઈમનં બે જણાંનં તો આજ લેર થઈ જઈ છે. બેડું ભરી આઈનં મારે તો અજી કહારનું આધણ મેલવું છ?
પ્રધાનઃ (બેડું લઈને પ્રવેશતાં) હેંડ લી મણિ, ઈમનં બે જણાંનં તો આજ લેર થઈ જઈ છે. બેડું ભરી આઈનં મારે તો અજી કહારનું આધણ મેલવું છ?
મણિઃ (જતાં જતાં) કેતાં જવ રામભઈ મેલી દેહં.
}}
{{Ps
|મણિઃ  
|(જતાં જતાં) કેતાં જવ રામભઈ મેલી દેહં.
}}
(બંને જાય છે.)
(બંને જાય છે.)
રામુઃ લખા આ જો નં દિયોર ફાટ્યાં છં તે! ઝાંઝર ઝમકાવતા શેરીમાં ચેવાં ચાલં છં!
{{Ps
લખમણઃ અજી તો તૈણ આંણા જ આઈ છ નં! કાંમધંધે વળ્યાં નં પાંચહાત છોકરાં થ્યાં પછં લેણમાં આઈ જવાનાં!
|રામુઃ  
રામુઃ હં, એય ખરૂં! (કંઈક ઉદાસ થઈને) હાચું કઉ લખા? (ટેબલ પર બેસતાં) જવાંન માંણહનં ઢીલું જોઈ નં મારો તે જીવ બળી જાય છ! મારો ડોહો વાત કરતા ક પેલાંના જમાંનામાં માંણહ પચાહાઈઠ વરહ હુધી તો પાડા જેવાં રેતાં! આ દૈણાં દળવાનાં જ્યાં, પાંણીની ચકલીઓ મુકાંણી, વીજળી આઈ, મોટરો આઈ, અલ્યા દિયોર ટેકટરે આયાં પણ આપણી વેળા નાં વળી! ઊલટાનાં દવા ખાતાં થ્યાં! મનં ઘણીવાર વચાર આવ છ નં કાળજું કંપ છે! આપણું હું થવા બેઠું છ!
|લખા આ જો નં દિયોર ફાટ્યાં છં તે! ઝાંઝર ઝમકાવતા શેરીમાં ચેવાં ચાલં છં!
લખમણઃ તમે તો જમ જેવા છાં!
}}
રામુઃ અલ્યા એ તો ભગવાંન એવું હાડ ઘડ્યું, માંયથી તો મુંય પોચો છું. આ બધી માયકાંગલી પરજા જોઈનં મનં થાય છ ક હાળું આપણું બી તો બગડી નહીં જ્યું ન? આ મસીનોઈ આરાંમ આલ્યો કે વ્યસનો વધાર્યાં? અનં દિયોર બીજી બાજુ લાંચરુશવત; ચ્યાંથી ઊંચા આવવાના’તા?
{{Ps
મગનઃ (ઝડપથી પ્રવેશતાં) અલ્યા આ બધું શેરીમાંથી લઈ લો. વીજળી ખાતાનો સાહેબ આવે છે.
|લખમણઃ  
|અજી તો તૈણ આંણા જ આઈ છ નં! કાંમધંધે વળ્યાં નં પાંચહાત છોકરાં થ્યાં પછં લેણમાં આઈ જવાનાં!
}}
{{Ps
|રામુઃ  
|હં, એય ખરૂં! (કંઈક ઉદાસ થઈને) હાચું કઉ લખા? (ટેબલ પર બેસતાં) જવાંન માંણહનં ઢીલું જોઈ નં મારો તે જીવ બળી જાય છ! મારો ડોહો વાત કરતા ક પેલાંના જમાંનામાં માંણહ પચાહાઈઠ વરહ હુધી તો પાડા જેવાં રેતાં! આ દૈણાં દળવાનાં જ્યાં, પાંણીની ચકલીઓ મુકાંણી, વીજળી આઈ, મોટરો આઈ, અલ્યા દિયોર ટેકટરે આયાં પણ આપણી વેળા નાં વળી! ઊલટાનાં દવા ખાતાં થ્યાં! મનં ઘણીવાર વચાર આવ છ નં કાળજું કંપ છે! આપણું હું થવા બેઠું છ!
}}
{{Ps
|લખમણઃ  
|તમે તો જમ જેવા છાં!
}}
{{Ps
|રામુઃ  
|અલ્યા એ તો ભગવાંન એવું હાડ ઘડ્યું, માંયથી તો મુંય પોચો છું. આ બધી માયકાંગલી પરજા જોઈનં મનં થાય છ ક હાળું આપણું બી તો બગડી નહીં જ્યું ન? આ મસીનોઈ આરાંમ આલ્યો કે વ્યસનો વધાર્યાં? અનં દિયોર બીજી બાજુ લાંચરુશવત; ચ્યાંથી ઊંચા આવવાના’તા?
}}
{{Ps
|મગનઃ  
|(ઝડપથી પ્રવેશતાં) અલ્યા આ બધું શેરીમાંથી લઈ લો. વીજળી ખાતાનો સાહેબ આવે છે.
}}
(લખમણ વાયર વાળવા જાય છે.)
(લખમણ વાયર વાળવા જાય છે.)
{{Ps
રામુઃ રવા દે લખા! સાએબ આવશે તો જશે! શેયરી ચ્યાં હાંકડી છ?
રામુઃ રવા દે લખા! સાએબ આવશે તો જશે! શેયરી ચ્યાં હાંકડી છ?
મગનઃ પછી પાછા કે’શો કે કીધું નોતું! દંડ કરશે!
મગનઃ પછી પાછા કે’શો કે કીધું નોતું! દંડ કરશે!
26,604

edits