કંકાવટી મંડળ 1/ધરો આઠમ: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 47: Line 47:
‘એલા છોકરા, બીજી વાર બોલ તો!’
‘એલા છોકરા, બીજી વાર બોલ તો!’
છોકરો ફરી વાર બોલ્યો છે :
છોકરો ફરી વાર બોલ્યો છે :
{{Poem2Close}}
<poem>
::કાચની ગાડલી!
::કાચના બળદ!
::પૂછડે પાણી!
::પો! પો!
</poem>
{{Poem2Open}}
‘એલા મૂરખા! પૂછડે પાણી કેમ પીએ?’
‘ત્યારે રાજાની રાણી સાવરણી–સૂંથિયાં કેમ જણે?’
સાંભળીને રાજાને તો સાંભરી આવ્યું છે.
‘એલા આંહીં આવ, આંહીં આવ, તું કોનો દીકરો?’
‘સુતારનો.’
સુતારને તેડાવ્યો. પૂછ્યું કે ‘દીકરો ક્યાંથી?’
‘પીપળે દીધો.’
પીપળાને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’
‘ગા’એ દીધો.’
ગાયને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’
‘ધરોએ દીધો.’
ધરોને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’
‘સુયાણી મેલી ગઈ’તી.’
“બોલાવો રાંડ મૂંડી સુયાણીને! બોલાવો છયે રાણીઓને! માથાં મૂંડીચૂનો ચોપડી, અવળે ગધડે બેસારી ગામ બહાર કાઢી મેલો!”
{{Poem2Close}}
{{Poem2Close}}