સોરઠિયા દુહા/32: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|32| }} <poem> આગ બટૂકે, વા ભ્રખે, ઘોડાં મોર્યે જાય; હું તુજ પૂછું ક...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
ઘાસને અભાવે વગડાની ગરમ લૂ અને પવન ખાઈને પણ ટકનારા અને દોડવામાં ઘોડાંથી પણ આગળ નીકળી જનારાં જે હરણાં છે તેને ઘી ખાવા ક્યાં મળે છે, હે પતિ!

<br>
{{HeaderNav2
|previous = 31
|next = 33
}}

Latest revision as of 05:40, 5 July 2022

32

આગ બટૂકે, વા ભ્રખે, ઘોડાં મોર્યે જાય;
હું તુજ પૂછું કંથવા, ઇ હરણ કસાં ઘી ખાય!