સોરઠિયા દુહા/44: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|44|}} <poem> કાઠિયાણી કડ્ય પાતળી, હલકતી માથે હેલ્ય; બરડા કેરી બજા...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
બરડાની કાઠિયાણી પાતળી કેડવાળી — સૌંદર્યવંતી — હોય છે, અને માથે પાણીનું બેડું મૂકીને એ રસ્તા વચ્ચેથી ચાલી આવતી હોય ત્યારે જાણે ઢેલ ડોલતી આવતી હોય એવું લાગે છે.

<br>
{{HeaderNav2
|previous = 43
|next = 45
}}

Latest revision as of 06:01, 5 July 2022

44

કાઠિયાણી કડ્ય પાતળી, હલકતી માથે હેલ્ય;
બરડા કેરી બજારમાં, ઢળકતી આવે ઢેલ.