અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણભાઈ નીલકંઠ /અર્પણ ('રાઈનો પર્વત'): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> જે પુષ્પનાં દલ ખોલીને રજ સ્થૂલને રસમય કરે, અધિકારી તે મધુમક્ષિક...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અર્પણ ('રાઈનો પર્વત')|રમણભાઈ નીલકંઠ}}
<poem>
<poem>
જે પુષ્પનાં દલ ખોલીને રજ સ્થૂલને રસમય કરે,
જે પુષ્પનાં દલ ખોલીને રજ સ્થૂલને રસમય કરે,

Revision as of 10:02, 9 July 2021

અર્પણ ('રાઈનો પર્વત')

રમણભાઈ નીલકંઠ

જે પુષ્પનાં દલ ખોલીને રજ સ્થૂલને રસમય કરે,
અધિકારી તે મધુમક્ષિકા એ મધુતણી પ્હેલી ઠરે;
તુજ સ્પર્શથી મુજ ચક્ષુને કંઈ સ્વપ્નસમું જે લાધિયું
જીવનસખી! તે તુજ વિના રે! જાય કો’ને અર્પિયું?