સોરઠિયા દુહા/48: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|48| }} <poem> ઓદરથી ઉરે સરસ, નાક નેણનો તાલ; ચાર હાથનો ચોટલો, પડ જોવ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
જેવાં રૂપાળાં એ ગોરીઓનાં ઉદર, તેથી વધુ રૂપાળી એની છાતી છે. તેથી ય વધુ રળિયામણાં એનાં નાક અને નેણ છે. માથે લાંબા ચોટલા છે.

<br>
{{HeaderNav2
|previous = 47
|next = 49
}}

Latest revision as of 06:03, 5 July 2022

48

ઓદરથી ઉરે સરસ, નાક નેણનો તાલ;
ચાર હાથનો ચોટલો, પડ જોવો પાંચાળ.